કેમ સાંઈરામ રડી પડ્યાં? The Most Heartfelt Podcast, Deeply Personal & Emotional Talks

Описание к видео કેમ સાંઈરામ રડી પડ્યાં? The Most Heartfelt Podcast, Deeply Personal & Emotional Talks

આ હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયી એપિસોડમાં, હું ગુજરાતના સૌથી આદરણીય અને લોકપ્રિય કલાકારોમાંના એક, શ્રી સાંઈરામ દવે સાથે વાત કરું છું. ગુજરાતી લોકસાહિત્યની તેમની ઊંડી સમજણ, તેમની દેશભક્તિ, શહીદો પ્રત્યેનો તેમનો પ્રેમ, બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમની હૃદયસ્પર્શી કોમેડી માટે જાણીતા સાંઇરામ દવેએ આ વાર્તાલાપમાં એવી ઘણી વાતો કીધી જે એમણે પેહલા ક્યારે નથી કહી.

આ પોડકાસ્ટમાં અમે તેમની કલાત્મક સફરની વાતો કરી, તેમના પ્રારંભિક સંઘર્ષો અને એમણે જે પડકારોનો સામનો કર્યો છે એની ઊંડાણ પૂર્વક ચર્ચાઓ કરી. આ ઇન્ટરવ્યૂમાં સાંઈરામ ભાઈએ એવી વાતો કરી છે જે એમને પેહલા ક્યારેય કોઈ પ્લેટફોર્મ પર નથી કહી. એમના ઘણા નવા કાવ્યો અને એમની હૃદયસ્પર્શી રચનાઓ આ માધ્યમથી પેહલી વાર લોકો સુધી પોહચાડી છે.

એમની કલાત્મક સિદ્ધિઓ ઉપરાંત, એમના પેશન પ્રોજેક્ટ, "નચિકેતા વિદ્યાલય" વિશે પણ અમે વાતો કરી. નચિકેતા તેમણે સ્થાપેલી એક એવી શાળા છે જે બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપે છે.

અમે સાંઈરામના અંગત જીવનનું પણ અન્વેષણ કર્યું, તેમની માતા, તેમના પરિવાર અને તેમના પ્રેક્ષકો સાથેના તેમના ભાવનાત્મક સબંધો ની વાતો કરી. આ Podcast એક અણધારી રીતે ભાવનાત્મક વળાંક લે છે, જ્યાં વ્યક્તિગત વાતો શેર કરતાં અમને બંનેને આંસુ આવી ગયા.

આ માત્ર એક ઇન્ટરવ્યુ નથી - આ એક દુર્લભ, હૃદય-થી-હૃદય નો સંવાદ છે જે સાંઈરામના જીવન અને એમના વિચારો વિષે ઊંડી સમજ આપે છે.

In this heartfelt and deeply inspiring episode, I sit down with one of Gujarat’s most respected and beloved artists, Sairam Dave. Known for his deep understanding of Gujarati Lok Sahitya, his patriotism, his love for martyrs, his love for kids, and his light-hearted comedy, Sairam opens up like never before in this exclusive conversation.

This podcast delves into his artistic journey, exploring his early struggles, the challenges he faced, and how he navigated through them to become the celebrated artist he is today. Sairam Dave also shares stories that are never heard before and unveils some of his latest creations in this candid chat.

Beyond his artistic accomplishments, Sairam talks about his passion project, Nachiketa, a school he founded that focuses on holistic development for children. He explains the importance of life skills and how his school is shaping young minds and contributing to society in meaningful ways.

This is not just an interview—it’s a rare, heart-to-heart exchange that goes beyond the surface, offering a deep insight into the life and mind of a remarkable artist. Don’t miss this one-of-a-kind conversation where Sairam Dave speaks his heart out like never before.

#JayThadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram:   / jay.thadeshwar  
LinkedIn:   / jaythadeshwar  

#SairamDave લોકપ્રિય લોક સાહિત્ય કલાકાર, લેખક, ચિંતક, Educationist
Instagram:   / sairamdaveofficial  
YouTube:    / @sairamdave  

Timestamps:
00:00 - Teaser
03:33 - સાંઈરામ દવેની આગવી ઓળખ
05:58 - બાળકોનું શિક્ષણ કેવું હોવું જોઈએ?
12:01 – મૂલ્યોનું સિંચન અને ખરો ઉછેર કેવો હોય?
19:00 – વિદ્યાર્થી માર્ક્સના મૉતાજ ના હોવા જોઈએ
22:24 - બાળકના ઉછેરમાં વાર્તાઓનું મહત્વ અને સાંઈરામ ની વાર્તાઓ
24:22 – સાંઈરામ ના બાળગીતો પેલી વાર કેમેરા સામે
27:20 - કાનુડા ધરતી પાર આવીને જો
29:08 - બાળકો ની આંખો માંથી વિસ્મય ગાયબ થઇ રહ્યું છે
37:30 - ભગવાન કૃષ્ણ સાથે સાઈરામનો અનોખો સંબંધ
41:32 – સાંઈરામના પ્રિય પુસ્તકો
46:44 - સાંઈરામની લખવાની આગવી પદ્ધતિ
49:50 – કિન્નરો માટે સાંઈરામની સહાનુભૂતિ, એક પ્રેરણાદાયક દ્રષ્ટિકોણ!
54:26 - બેફિકર, મદહોશ, બેપરવાહ સાંઈરામ
58:25 - સાંઈરામ રડી પડે છે, મને માફ કરજો
01:04:18 - માતૃભાષા નો મુંજારો
01:09:02 - માં પ્રત્યેના પ્રેમ અને સ્નેહની વાતો
01:18:06 - ભારતના બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને સાંઈરામની શ્રદ્ધાંજલિ
01:26:00 – "સાંઈરામ" નામ કેવીરીતે પડ્યું?
01:30:45 – સાઁઇરામના સંઘર્ષ ની કહાની
01:33:37 – Entrepreneurship આ જમાના નો કસુંબીનો રંગ
01:36:20 - ચમન બનેગા કરોડપતિ
01:39:21 – સાંઈરામ ના જોક્સથી સગર્ભા સ્ત્રીની મદદ થઇ
01:42:55 - લોકોને sucide કરતા પણ બચાવ્યા છે
01:45:13 - લંડન બ્રિજ પર બનેલી મજાની ઘટના
01:49:07 - સાંઈરામ સાથે અમેરિકામાં fraud થયું
01:51:08 – PM મોદી સાથેનો સાંઈરામનો સબંધ
01:52:41 – મિત્રતાનો સાચો અર્થ શું છે?
01:54:22 - રેપિડ ફાયર: ઝડપી અને મજેદાર જવાબો!
01:58:49 – સાંઈરામની નવી રચનાઓ પેલ્લી વાર કેમેરા સામે
02:04:38 - નિષ્કર્ષ:

#gujarati #loksahitya #sairam #podcast #sairamdave #kirtidangadhvi #rajbhagadhvi #mayabhaiahir #dayro
----------------
About Jay Thadeshwar

જય થડેશ્વર એક સફળ Entrepreneur અને Investor છે. 10 વર્ષોમાં ભારતની તથા વિદેશની 250 કરતા પણ વધારે મોખરેની બ્રાન્ડ્સ સાથે કામ કરીને એમને ધંધા અને communication નો જે અનુભવ લીધો છે અને અલગ અલગ field ના leaders સાથે કામ કર્યું છે, એ આ પોડકાસ્ટના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો એક પ્રામાણિક પ્રયાસ છે.

About Sai Ram Dave

Sairam Dave is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He was also honored Gaurav Puraskar by the Government of Gujarat. Very few people recognize him as a poet; whereas the matter of fact is he has exclusively published a book of poems, ghazals, and songs by the name "Sairam Na Hasata Akshar".

Комментарии

Информация по комментариям в разработке