Gujarat Weather : ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, ચોમાસું ક્યાર સુધી જામેલું રહેશે?

Описание к видео Gujarat Weather : ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, ચોમાસું ક્યાર સુધી જામેલું રહેશે?

#monsoon2024 #rainupdate #gujaratweather

ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લામાં ભારે, તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે.

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ્ય

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке