|| BRAHMANAND KAVYA || PART-1

Описание к видео || BRAHMANAND KAVYA || PART-1

|| BRAHMANAND KAVYA || PART-1 TO 10 #SOMPRAKASHSWAMI #sombapu #baps #bapspravachan #brahmanandkavya
ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતાર ના અવતારી અને સર્વ કારણ ના કારણ છે તે એમના જીવન અને કાર્ય ઉપર થી જણાય આવે છે,
ભગવાન સ્વામિનારાયણ ના અદ્વિતીય કાર્ય માં નું એક કાર્ય એટલે 2000 સંતો ને દીક્ષા આપી તે છે, એમ પણ એક જ રાત માં 500 પરમહંસ ને દીક્ષા આપી...
આ બધા પરમહંસો ભગવાન થઈને પૂજાય તેવા હતા તેમાં અનાદિ અક્ષરબ્રહ્મ કે જીવો ને માયા પાર કરવાનું સામર્થ્ય જેમનું હતું તેવા ગુણાતીતાનંદ સ્વામી, અષ્ટાંગ યોગ સિદ્ધિ ગોપાળાનંદ સ્વામી કે જેવી ગ્રહો ની પણ ગતિ ફેરવી શકતા, વિદ્યાવારાહી નિત્યાનંદ સ્વામી, મરેલી ઘોડી ને જીવતી કરનાર વ્યાપકાનંદ સ્વામી ને ઇન્દ્ર ને પાટુ મારી વરસાદ વરસાવનાર સચિદાનંદ સ્વામી જેવા અનેક પરમહંસ મહારાજ ની સેવા માં પોતાનું સર્વસ્વ અર્પણ કરી જોડાયેલા હતા, તેમાં એક શતાવધાની, શીઘ્ર કવિ, વિદ્યામાં પારંગત અને તમામ કળા માં નિપુણ એવા બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજ ના પરમહંસ હતા..
કેવું હતું એમનું જીવન...?????
કેવો હતો મહારાજ પ્રત્યે નો પ્રેમ...??????
કેવી હતી એમની કળા...??????
ચાલો તેમના જીવન ના અદભુત પ્રસંગો અને એમને રચેલ કીર્તનો ને માણીયે હાસ્ય થી ભરપૂર અને દુહા ચંદ સાથે પૂજ્ય.સોમપ્રકાશ સ્વામી એટલે કે પૂ.સોમબાપુ ના કાઠિયાવાડી અંદાજ માં...
કુલ 10 ભાગમાં પૂ.સોમપ્રકાશ સ્વામી ના આ બ્રહ્માનંદ કાવ્ય ને સાંભળીશું...

PART-1    • || BRAHMANAND KAVYA || PART-1 #SOMPRA...  
PART-2    • || BRAHMANAND KAVYA || PART-2 #SOMPRA...  
PART-3    • || BRAHMANAND KAVYA || PART-3 #SOMPRA...  
PART-4    • || BRAHMANAND KAVYA || PART-4 #SOMPRA...  
PART-5    • || BRAHMANAND KAVYA || PART-5 #SOMPRA...  
PART-6    • || BRAHMANAND KAVYA || PART-6 #SOMPRA...  
PART-7    • || BRAHMANAND KAVYA || PART-7 #SOMPRA...  
PART-8    • || BRAHMANAND KAVYA || PART-8 #SOMPRA...  
PART-9    • || BRAHMANAND KAVYA || PART-9 #SOMPRA...  
PART-10    • || BRAHMANAND KAVYA || PART-10 #SOMPR...  

Facebook page-   / gurunomahima  
NEED ANY MORE INFORMATION, SEND MAIL ON [email protected]

આપણને જો વિડિઓ પસંદ આવ્યો હોય તો જરૂર આગળ મોકલજો અને આ ચેનલ ને subscribe કરજો....

Комментарии

Информация по комментариям в разработке