દરિયામાં પાંડવો દ્વારા સ્થાપિત પીંગલેશ્વર મહાદેવ મંદિર | Pingleshwar Mahadev Best Temple in Gujarat

Описание к видео દરિયામાં પાંડવો દ્વારા સ્થાપિત પીંગલેશ્વર મહાદેવ મંદિર | Pingleshwar Mahadev Best Temple in Gujarat

દરિયામાં પાંડવો દ્વારા સ્થાપિત પીંગલેશ્વર મહાદેવ મંદિર || Pingleshwar Mahadev Mandir Mahuva Gujarat pingleshwar mahadev temple gujarat
પીંગલેશ્વર મહાદેવનું મંદિર મહુવા થી સાત કિલોમીટર ખરેડ ગામ ના દરિયા કિનારે આવેલું છે. પીગલેશ્વર મહાદેવ નું મંદિર 5500 વર્ષ જૂનું છે જેની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી.
પીંગલેશ્વર મહાદેવ ના મંદિરે પાંડવોએ પોતાના પાપનો નિવારણ કર્યું હતું જેથી આજે પણ દર્શન માત્રથી લોકોના પાપ દર્દ મટી જાય છે. પીંગલેશ્વર મહાદેવની શિવલિંગ દરિયાની અંદર આવેલી છે જ્યાં દિવસમાં એક થી બે વાર જ દર્શન થઈ શકે છે જો તમે પણ અહીંયા દર્શન કરવા માંગતા હોય તો અમારો વિડિયો પૂરો જોજો કેમકે અમે આ વીડિયોમાં સંપૂર્ણ માહિતી આપી છે જેથી કરીને તમને અહીંયા દર્શન કરવામાં આસાની રહેશે

#pingleshwar_mahadev_mahuva_Gujarat
#Pingleshwar_mahadev_mandir
#pingleshwar_mahadev_temple
#rakhdu_travelinfo
#youtube_video
#પીંગલેશ્વર_મહાદેવ
#pingleshwar_mahadev
#pingleshwar
#mahadev
#पिंगलेश्वर_महादेव
#gujarat_tourism
#mahadev_mandir
Mahadev mandir
Rakhdu travelinfo
pingleshwar mahadev mahuva Gujarat
pingleshwar mahadev mandir
gujarat tourism
Top 10 best Shiva temple in gujarat
pingleshwar ashram
gujarat me ghumne layak jagah

Комментарии

Информация по комментариям в разработке