સ્વર્ગ જવાની યોગ્યતા [વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ ,આન સાંગ હોંગ, માતા પરમેશ્વર]

Описание к видео સ્વર્ગ જવાની યોગ્યતા [વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ ,આન સાંગ હોંગ, માતા પરમેશ્વર]

【Gujarati, ગુજરાતી】
આ વિડીયો વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ દ્વારા નકલહક્ક કરેલો છે. અનધિકૃત નકલ વિતરણ અને પ્રતિબંધિત છે.

[સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે આપણા માટે નવો કરાર પાસ્ખા જરૂરી છે]
જે પ્રમાણે આપણને આ દુનિયામાં રહેવા માટે યોગ્યતા જોઈએ,
બસ એજ પ્રમાણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે પણ
આપણે સ્વર્ગીય નાગરિકતા જોઈએ.
બાઇબલ આપણને કહે છે કે સ્વર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા
નવા કરારનો પાસ્ખા છે.

જેમ આપણે દ્રશ્ય દુનિયાના અસ્તિત્વ પર વિશ્વાસ કરીએ છીએ, તેવી જ રીતે અદ્રશ્ય દુનિયયના અસ્તિત્વ પર પણ વિશ્વાસ કરવો જોઈએ. જયારે પરમેશ્વરે કહ્યું, હું દુનિયાને વરસાદથી નષ્ટ કરી નાખીશ, જેનો અનુભવ નૂહે ક્યારે ય પણ નહોતો કર્યો ત્યારે તેને પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો. પ્રથમ ચર્ચના સંતોએ ઉત્પીડનમાં પણ સ્વર્ગની આશા છોડી ન હતી.

[ચર્ચ ઓફ ગોડ નવા કરારનું પાસ્ખા મનાવે છે]
આપણે આત્મા અને કન્યાના રૂપમાં આવેલા પિતા પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરતા પરમેશ્વરની આજ્ઞાના પ્રમાણે પાસ્ખા મનાવવો જોઈએ. ત્યારે જ આપણે પાઉલની જેમ નવા કરારથી સ્વર્ગીય નાગરિકતા મેળવી શકીએ છીએ.

હિબ્રૂઓ 11:1-6
હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી. . . પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી.

〖World Mission Society Church of God〗https://watv.org
〖WATV Media Cast〗 https://watvmedia.org/gu
〖Church of God Introduction〗https://introwmscog.com

Комментарии

Информация по комментариям в разработке