🙏 સાવ સોના નું સુપડું ને મય ચિતરેલા મોર..... 🌹🌹🌹લખેલુ છે)

Описание к видео 🙏 સાવ સોના નું સુપડું ને મય ચિતરેલા મોર..... 🌹🌹🌹લખેલુ છે)

સાવ સોનાનુ સૂપડૂને માય ચિતરેલા મોર

ડોશીમાએ સૂપડૂખોયુ સૂપડૂ લઈ ગયા ચોર 2)

મારા ગામના પાટિદાર,મારા જાડિયા જમાદાર,મારા નવા અમલદાર,

ગાયનું મંગલ ગાય ડોશીનુ સૂપડૂ કેમ જાય..2)

.હે..ઘરની પાછળ આબલોને કૂકડે મેલયા એડા..2)

કૂકડે મેલયા એડા ડોશી કોણે પાડયા છેડા 2)

મારા ગામના પાટીદાર....

હે..ઘરની નારે ભેરૂ લીધા પાંચ ડોશીના ભઈ 2 )

ખોબલે ભરી ચોખા બાફ્યા,ખોબલે પીરસી ખાંડ

કોળીયે કોળીયે ખાવ તમે સૂપડા પાછળ જાવ....

મારા ગામના પાટીદાર....

હે...માથા નારે જટીયા તાણ્યા ,હાથે ફૂટ્યા પેટ 2)

રોઈ રોઈ આંખો ફાટી સૂપડૂ પહોંચ્યું ઠેઠ..2)

મારા ગામના પાટીદાર....

હે… કાંસા ગામના ડોશીમા નાથી એમનું નામ 2)

વગર રૂપિયે,વગર છોકરે અંમર રાખ્યું નામ...2)

મારા ગામના પાટીદાર...

હે...નાથા ભગતની વિનંતી સાંભળી કાનો કાન2)

પુનય વિના ક્યાં થી તમે પામશો વિસરામ...2)

મારા ગામના પાટીદાર....


સાવ સોના નું....


🙏
Thanku

Комментарии

Информация по комментариям в разработке