🙏 વાલી વાલી વાલી વાલી લાગે અંબે માં વાલી લાગે... 🌹🌹લખેલુ છે)

Описание к видео 🙏 વાલી વાલી વાલી વાલી લાગે અંબે માં વાલી લાગે... 🌹🌹લખેલુ છે)

વાલી વાલી વાલી વાલી લાગે અંબેમા વાલી લાગે

શંખલપુરમાં બેઠી મારી માડી
ભક્તોના દુઃખડા કાપે અંબે માં વાલી લાગે

આરાસુરમાં બેઠી મારી માડી
વાંઝિયાના પારણા બંધાવે અંબે મા વાલી લાગે

પાવાગઢ ધામમાં બેઠી મારી માડી
ભક્તો ને દર્શન આપે અંબે માં વાલી લાગે

ચોટીલા ધામ માં બેઠી મારી માડી
સુતા ભાગ જગાડે અંબે મા વાલી લાગે

કટરા ધામ માં બેઠી મારી માડી
ઝોલિયા ભરી ભરી આપે અંબે માં વાલી લાગે

રાજપરા ધામમાં બેઠી મારી માડી
તારા ગુણલા ભક્તો ગાવે અંબે માં વાલી લાગે

વાલી વાલી વાલી વાલી લાગે અંબે માં....
વાલી વાલી વાલી વાલી લાગે બહુચર માં...


🙏
Thank for watching

Комментарии

Информация по комментариям в разработке