ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી બા ૧ કરોડ ૭૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | Ep - ૨

Описание к видео ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી બા ૧ કરોડ ૭૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | Ep - ૨

ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી બા ૧ કરોડ ૭૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | નવલબેન ચૌધરી | navalben chaudhari video | positve vaat video | small business in gujarat | gujarati podcast video | business video in gujarati | gt ashok

મિત્રો આજના વિડિયોમાં તમને મુલાકાત કરાવી છે ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના નગાણા માં આવેલા " DK Farm " ના માલિક નવલબેન ચૌધરી ની જે ગાય ભેંસ નું દૂધ વેચીને વર્ષે ૧ કરોડ ૭૦ લાખ ની આવક કરી રહ્યા છે. એમની story જાણવા વિડિયો પૂરો જોઈ લેજો.

નમસ્કાર મિત્રો, નવા વર્ષે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
આપણી ચેનલ પર નવી વિડિયો સિરીઝ ચાલુ થઈ રહી છે જેનું નામ છે " શૂન્ય થી શિખર with GT ASHOK " .

આ સિરીઝ માં તમને એવા લોકો જોડે મુલાકાત કરાવીશું જે લોકોએ જીવન માં ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી ઘણો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. નાના પાયાથી ધંધાની શરૂઆત કરી આજે સારા મુકામે છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળવાનું છે.

આગળ આપની ચેનલ ને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ નવી વિડિયો સિરીઝ ને પણ આપજો.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી અમને Instagram અને Facebook પર Follow કરી શકો છો.
Instagram link :
  / gt_ashok  
Facebook link :
  / gtashok.18  

"GT ASHOK" YouTube ચેનલમાં તમને ગુજરાતનાં જોવાલાયક સ્થળો, ગુજરાતનાં હોલસેલ માર્કેટ, ગુજરાતનાં સસ્તા માર્કેટ, ગુજરાતના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો, મહેલો અને હિલ સ્ટેશન જેવા સુંદર સ્થળોના વિડિયો જોવા મળશે.

આ ચેનલને Subscribe કરી તમે ઘરે બેઠા Digital પ્રવાસ કરી શકો છો.
તો મિત્રો please GT ASHOK ને Subscribe કરો.

Video Content :
નવલબેન ચૌધરી ના વિડિયો,
નવલબેન ચૌધરી નગાણા,
dk farm nagana,
navalben chaudhari video,
navalben chaudhari banaskantha,
ધંધા ની વાત with GT ASHOK,
gt ashok,
પોઝિટિવ વાત,
પોજીટીવ વાત,
પોજીટીવ વાત ના વિડિયો,
ધંધો નાનો છે પણ પોતાનો છે,
POSITIVE VAAT,
positve vaat video,
positive vat,
ધંધા વ્યવસાય ના વિડિયો,
ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ,
ધંધા વિશે માહિતી,
ધંધા માટે મંત્ર,
ધંધા માટે લોન,
ધંધા અને વ્યવસાય,
ધંધા માટે માહિતી,
motivational story in gujarati,
success story in gujarati,
gujarati business podcast,
gujarati podcast video,
gujarati business video,
business video in gujarati,
small business in gujarat,
ahmedabad wholesale market,
fayda bazar ahmedabad,
gujarati youtuber interview,
podcast in gujarati,
gujarati interview video,
gujarati celebrity interviews,
gujarati actor interview,
top gujarati youtuber,
gujarati positive story,
positive story in gujarati,
small business ideas in gujarat,

Chapters :
0:00 Intro
0:44 શૂન્ય થી શિખર with GT ASHOK એપિસોડ - 2
1:34 નવલબેન ચૌધરી બનાસકાંઠા
2:10 નવલબેન જોડે કેટલી ગાયો ભેંસો છે ?
2:33 નવલબેન દૂધ વેચી કેટલું કમાય છે ?
2:56 65 વર્ષની ઉમરે બા કેટલી મહેનત કરે છે ?
4:44 તબેલાના ધંધા ની શરૂઆત કઈ રીતે કરી ?
9:59 તબેલાનો મહિનાનો ખર્ચ કેટલો થાય ?
10:52 નવા તબેલાનો ધંધો કરવા શું ધ્યાન રાખવું ?
16:06 End

#gtashok
#gujaratipodcast
#gujaratibusiness

Комментарии

Информация по комментариям в разработке