ગાય ભેંસનો તબેલો બનાવી આ ગુજરાતી ૧ કરોડ ૫૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | Ep - 6

Описание к видео ગાય ભેંસનો તબેલો બનાવી આ ગુજરાતી ૧ કરોડ ૫૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | Ep - 6

ગાય ભેંસનો તબેલો બનાવી આ ગુજરાતી ૧ કરોડ ૫૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | લોહ ડેરી ફાર્મ બનાસકાંઠા | નીતાબેન લોહ video | positve vaat video | small business in gujarat | gujarati podcast video | business video in gujarati | gt ashok

મિત્રો આજના વિડિયોમાં તમને મુલાકાત કરાવી છે ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના સાગ્રોસણા માં આવેલા " લોહ ડેરી ફાર્મ " ના માલિક દિપકભાઇ લોહ ની જે ગાય ભેંસ નું દૂધ વેચીને વર્ષે ૧ કરોડ ૫૦ લાખ ની આવક કરી રહ્યા છે. એમની story જાણવા વિડિયો પૂરો જોઈ લેજો.

નમસ્કાર મિત્રો, નવા વર્ષે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
આપણી ચેનલ પર નવી વિડિયો સિરીઝ ચાલુ થઈ રહી છે જેનું નામ છે " શૂન્ય થી શિખર with GT ASHOK " .

આ સિરીઝ માં તમને એવા લોકો જોડે મુલાકાત કરાવીશું જે લોકોએ જીવન માં ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી ઘણો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. નાના પાયાથી ધંધાની શરૂઆત કરી આજે સારા મુકામે છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળવાનું છે.

આગળ આપની ચેનલ ને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ નવી વિડિયો સિરીઝ ને પણ આપજો.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી અમને Instagram અને Facebook પર Follow કરી શકો છો.
Instagram link :
  / gt_ashok  
Facebook link :
  / gtashok.18  

"GT ASHOK" YouTube ચેનલમાં તમને ગુજરાતનાં જોવાલાયક સ્થળો, ગુજરાતનાં હોલસેલ માર્કેટ, ગુજરાતનાં સસ્તા માર્કેટ, ગુજરાતના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો, મહેલો અને હિલ સ્ટેશન જેવા સુંદર સ્થળોના વિડિયો જોવા મળશે.

આ ચેનલને Subscribe કરી તમે ઘરે બેઠા Digital પ્રવાસ કરી શકો છો.
તો મિત્રો please GT ASHOK ને Subscribe કરો.

Video Content :
લોહ ડેરી ફાર્મ બનાસકાંઠા,
નીતાબેન લોહ બનાસકાંઠા,
સાગ્રોસણા નો તબેલો,
ગાય ભેંસનો તબેલો પાલનપુર,
ધંધા વ્યવસાય ના વિડિયો,
ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ,
ધંધા વિશે માહિતી,
ધંધા માટે મંત્ર,
ધંધા માટે લોન,
ધંધા અને વ્યવસાય,
ધંધા માટે માહિતી,
dk farm nagana,
navalben chaudhari video,
શૂન્ય થી શિખર,
ધંધા ની વાત with GT ASHOK,
gt ashok,
પોઝિટિવ વાત,
પોજીટીવ વાત,
પોજીટીવ વાત ના વિડિયો,
ધંધો નાનો છે પણ પોતાનો છે,
POSITIVE VAAT,
positve vaat video,
positive vat,
motivational story in gujarati,
success story in gujarati,
gujarati business podcast,
gujarati podcast video,
gujarati business video,
business video in gujarati,
small business in gujarat,
ahmedabad wholesale market,
fayda bazar ahmedabad,
gujarati youtuber interview,
podcast in gujarati,
gujarati interview video,
gujarati celebrity interviews,
gujarati actor interview,
top gujarati youtuber,
gujarati positive story,
positive story in gujarati,
small business ideas in gujarat,

Chapters :
0:00 Intro
0:54 શૂન્ય થી શિખર with GT ASHOK એપિસોડ - 2
1:55 લોહ ડેરી ફાર્મ બનાસકાંઠા
2:46 તબેલામાંથી કેટલી આવક થાય છે ?
3:23 દિપકભાઇ લોહ જોડે કેટલા પશુઓ છે ?
3:37 તબેલામાં દિવસનું દૂધ કેટલું થાય છે ?
4:12 તબેલાનો મહિનાનો ખર્ચ કેટલો થાય ?
4:36 તબેલામાં કેટલા લોકો કામ કરે છે ?
5:04 ગાય ભેંસને શું ખોરાક આપે છે ?
5:47 તબેલાના ધંધાની શરૂઆત કઈ રીતે કરી ?
8:05 લોહ ડેરી ફાર્મ ને કયા એવોર્ડ મળેલા છે ?
9:19 પશુપાલન નો ધંધો શરૂ શું ધ્યાન રાખવું ?
11:11 End

#gtashok
#gujaratipodcast
#gujaratibusiness

Комментарии

Информация по комментариям в разработке