Harililamrut Kalash 05, Vishram 14 || હરિલીલામૃત કળશ ૫ વિશ્રામ ૧૪

Описание к видео Harililamrut Kalash 05, Vishram 14 || હરિલીલામૃત કળશ ૫ વિશ્રામ ૧૪

જે પિંડ બ્રહ્માંડથિ નેહ ત્યાગે, શી વસ્તુ તેને પછિ સારિ લાગે;
જો તુંબડું પત્તર દુષ્ટ ફોડે, તથાપિ સાધૂ સમતા3 ન છોડે.

વિનાપરાધે ખળ દુઃખ દેય, તે દુઃખ જો સજ્જન સાંખિ લેય;
સહાયતા કૃષ્ણ કરે જરૂર, ક્ષમા તજે તો પ્રભુ જાય દૂર.

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે અચિંત્યાનંદ-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિભાડેરગ્રામે કપિલાષષ્ઠી દીપોત્સવી અન્નકૂટોત્સવકરણનામા ચતુર્દશી વિશ્રામઃ ॥૧૪॥

‪@swaminarayan‬ ‪@BAPSIndia‬ ‪@BAPSUKEurope‬ ‪@Aksharpith‬ ‪@BAPSSwaminarayanMandirsIndia‬ ‪@bapspravachan‬ ‪@BAPSAMRUTVANI‬ ‪@BPCO1954‬ ‪@BPCO1954‬ ‪@Aksharpith‬ ‪@swaminarayanbhagwan1‬ ‪@swaminarayanmedia2307‬ ‪@hariprakashswami‬ ‪@gurukul_org‬ ‪@swaminarayantemplekalupur‬ ‪@swaminarayantemplekalupur‬ ‪@SwaminarayanVadtalGadiOfficial‬ ‪@SwaminarayanGadi‬ ‪@SwaminarayanGadiKirtan‬ ‪@rajkotgurukul‬ ‪@suratgurukul‬ #swaminarayan #pramukhswamimaharaj #mahantswami #harililamrut #baps #bapsbhajan #acharya #bhajan #bhakti #dhun #kirtan #harililamrut

Комментарии

Информация по комментариям в разработке