Harililamrut Kalash 06, Vishram 2 || હરિલીલામૃત કળશ ૬ વિશ્રામ ૨ ગઢપુર મા શ્રીવાસુદેવનારાયણપ્રતિષ્ઠાં

Описание к видео Harililamrut Kalash 06, Vishram 2 || હરિલીલામૃત કળશ ૬ વિશ્રામ ૨ ગઢપુર મા શ્રીવાસુદેવનારાયણપ્રતિષ્ઠાં

તેમ હું વિચારું પરગામ, પણ જાણિશ આ મુજ ધામ;
મારું ગઢડું ને હું ગઢડાનો, તે તો કદિયે નથી મટવાનો.

જોઈને પ્રેમ તમારો આજ, નિત્ય દર્શન કરવાને કાજ;
મુક્ત અક્ષરધામના આવી, મૂર્તિ મુકી ગયા ત્યાંથી લાવી.

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ટકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે દુર્ગપુરે શ્રીવાસુદેવનારાયણપ્રતિષ્ઠાંગગ્રહયજ્ઞકરણનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

Комментарии

Информация по комментариям в разработке