શ્રી રાધે પાણી પુરી 😋 પીજ રોડ, નડિયાદ || જીગ્નેશભાઈ અને પીયૂષભાઈ ||

Описание к видео શ્રી રાધે પાણી પુરી 😋 પીજ રોડ, નડિયાદ || જીગ્નેશભાઈ અને પીયૂષભાઈ ||

#panipuri #nadiad #pakodi #dahipuri #sevpuri

મિત્રો છેલ્લાં ૨૫ વર્ષથી જીગ્નેશ ભાઈ અને પિયુષ ભાઈ બંને ભાઈ પાણીપુરીનો સ્વાદ રાજકોટ અને સાથે સાથે નડિયાદમાં આપી રહ્યાં છે.😋

પાણીપુરીની સાથે દહીં પુરી ચટણી પુરી સેવ પુરી કાઠિયાવાડી ભેલ બાસ્કેટ ચાટ ખૂબ જ સસ્તાં ભાવમાં ખવડાવી રહ્યા છે


તો મિત્રો એક વખત ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે અને જીગ્નેશભાઈ ખૂબ મજાનાં માણસ છે 😎

સાથોસાથ તેઓ કેટરિંગનું કામ પણ ઘરે બેઠાં ફુલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે કરી આપે છે 😋

એમની સાથે એમનું ફેમિલી એમને ખુબ સપોર્ટ કરે છે 🙏

શ્રી રાધે પાણી પુરી 😋
પીજ રોડ, નડિયાદ
જીગ્નેશભાઈ
મો. 94 27 73 00 06

જય મહારાજ 🙏


JP FOOD VDO 😋

Subscribe for more FOOD Videos 😋

Like 👍

Share 💐

Subscribe 😃

Contact = 87 99 44 88 45

Комментарии

Информация по комментариям в разработке