રાજપુત મગ પુલાવ 😋 સંદીપસિંહ ઠાકોર || મગ પુલાવ - મગ મસાલા - પનીર પુલાવ || પીજ રોડ, નડિયાદ ||

Описание к видео રાજપુત મગ પુલાવ 😋 સંદીપસિંહ ઠાકોર || મગ પુલાવ - મગ મસાલા - પનીર પુલાવ || પીજ રોડ, નડિયાદ ||

#pulao #food #nadiad

મિત્રો રાજપુતમાં પુલાવની અંદર સંદીપભાઈ સરસ મજાનો મગ પુલાવ, મગ મસાલા, પનીર પુલાવ, ચીઝ મગ મસાલા ખવડાવી રહ્યા છે..😋

મિત્રો એમની મેઈન બ્રાન્ચ કોલેજ રોડ, ડીડીઆઇટી કોલેજની બહાર છેલ્લા આઠ વર્ષથી આવેલી છે..🤩

અને અહીં પીજ રોડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં છેલ્લા ત્રણ મહિનાથી રાજપુત મગ પુલાવની બીજી શાખાની શરૂઆત કરી છે..😊

તો મિત્રો અચૂકથી મુલાકાત લેવા જેવી જગ્યા છે..😋

રાજપુત મગ પુલાવ 😋

સંદીપસિંહ ઠાકોર😎

મો. 82 00 30 55 53


જય મહારાજ 🙏


JP FOOD VDO 😋

Subscribe for more FOOD Videos 😋

Like 👍

Share 💐

Subscribe 😃

Contact = 87 99 44 88 45

Комментарии

Информация по комментариям в разработке