શ્રાદ્ધ પક્ષ સ્પેશિયલ જોરદાર કિર્તન🙏નીચે લખેલું છે🙏લખાણ સાથે🙏Vibha Yashwant Vora

Описание к видео શ્રાદ્ધ પક્ષ સ્પેશિયલ જોરદાર કિર્તન🙏નીચે લખેલું છે🙏લખાણ સાથે🙏Vibha Yashwant Vora

નીચે લખેલું છે

કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
આ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી રે જાશે . . . કોણ જાણી શકે કાળને રે

તારા મોટા મોટા બંગલા રે મોટર ની ગાડી વાડી
બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે . . કોણ જાણી શકે કાળ ને રે

તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી
તારા સગારે સંબંધી રે થોડા દી મા ભૂલી જાશે . . . કોણ જાણી શકે કાળને રે

તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં
તારો પંખીડા નો માળો રે પલકમાં વિખાઈ જાશે . . કોણ જાણી શકે કાળને રે.

તને મળ્યો રૂડો મનખો રે બાંધી લે ને ભવનું ભાથુ
તારો રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે . . . કોણ જાણી શકે કાળને રે

તું તો પ્રભુને ભજતો રહે જનમ તારો સુધરી જાશે.
પ્રભુના નામને રહતો રહે જનમ તારો સુધરી જાશે
લોકોને દાન તું કરતો રહે જનમ તારો સુધરી જાશે . . . કોણ જાણી શકે કાળ ને રે

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


----------------------------------------------------------------------------------

#શ્રાદ્ધપક્ષસ્પેશિયલજોરદારકિર્તન
#નીચેલખેલુંછે
#લખાણસાથે
#vibhayashwantvora
#sradhpakshspeciapjordarkirtan
#nichelakheluche
#lakhansathe
#ગુજરાતીભજન
#gujaratibhajan
#satsangibhajan
#સત્સંગીભજન

----------------------------------------------------------------------------------

My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષનુ સ્પેશિયલ કિર્તન સંભળાવી રહી છું. .👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
-

Комментарии

Информация по комментариям в разработке