સખી જોને છુપાઈ ગયો કાનુડો ભજન(લખેલું છે)સુરેખાબેન નાકંઠે🙏જય શ્રી કૃષ્ણ🙏🌺please like n subscribe

Описание к видео સખી જોને છુપાઈ ગયો કાનુડો ભજન(લખેલું છે)સુરેખાબેન નાકંઠે🙏જય શ્રી કૃષ્ણ🙏🌺please like n subscribe

💐🙏🌺 જય શ્રી કૃષ્ણ 🌺🙏💐

🌺સખી જોને છુપાઈ ગયો કાનુડો
🌺એની વિયોગે વ્યાકુળ થાતી કે
🌺ભાન ભૂલી જતી છુપાઈ ગયો કાનુડો

💐એક સખી આવીને સંદેશો લાવી
💐એ તો ગયો છે જાના બેન ને મળવા છુપાઈ ગયો કાનુડો
💐જાના બાઈ ના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે
💐એ તો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે જાનાબાઈ ના
💐મનડા ડોલે છુપાઈ ગયો કાનુડો

🌹વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
🌹કોને કોને દિઠ્ઠેલા હરિઓમ વિઠ્ઠલા
🌹જાનાબાઈ એ દિઠેલા હરિઓમ વિઠ્ઠલા
🌹છાણામાં થી બોલેલા હરિ ઓમ વિઠેલા

🌺સખી જોને છુપાઈ ગયો કાનુડો
🌺એની વિયોગે વ્યાકુળ થાતી કે
🌺ભાન ભૂલી જાતિ છુપાઈ ગયો કાનુડો

💐એક સખી આવીને સંદેશો લાવી
💐એ તો ગયો છે શકુબાઈ ને મળવા છુપાઈ ગયો કાનુડો
💐શકુબાઈ તો એવી જાત્રા કરે
💐વાલો વોવારૂ થઈને આવ્યા કે
💐બેડે પાણી ભર્યા છુપાઈ ગયો કાનુડો

🌹જાત્રા એવી કરો રે જાત્રા એવી કરો રે
🌹કે જાત્રા કાશીએ લઈ જાય
🌹વાતો એવી કરો રે વાતો એવી કરો રે
🌹કે વાતો સત્સંગમાં લઈ જાય
🌹ભજન એવા કરો રે ભજન એવા કરો રે
🌹કે ભજન મારા કાનાને સંભળાય

🌺સખી જોને છુપાઈ ગયો કાનુડો
🌺એના વિયોગે વ્યાકુળ થાતી કે
🌺ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો

💐એક સખી આવીને સંદેશો લાવી
💐એ તો ગયો છે નરસિંહને મળવા છુપાઈ ગયો કાનુડો
💐નરસિંહ મહેતા તો શામળશા ની જાન જોડે
💐વાલો વેપારી થઈને આવે કે
💐હુંડી સ્વીકારો છુપાઈ ગયો કાનુડો

🌹મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
🌹મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી
🌹મારે બીજો નથી કોઈનો આધાર રે શામળા ગિરધારી
🌹મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

🌺સખી જોને છુપાઈ ગયો કાનુડો
🌺એના વિયોગે વ્યાકુળ થાતી કે
🌺ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો

💐એક સખી આવીને સંદેશો લાવી
💐એ તો ગયો છે મીરાબાઈને મળવા છુપાઈ ગયો કાનુડો
💐મીરાબાઈ ના ઝેરના વાલે અમૃત કર્યા
💐વાલો ઘુઘરા બાંધી નાચે કે
💐મીરાબાઈ ને કાજે છુપાઈ ગયો કાનુડો

🌹થૈ થૈ મીરા નાચી રે હરિ ના ભજન માં
🌹હો મીરા નાચી રે હરિ ના ભજન માં
🌹હરિ ના ભજન માં પ્રભુ ના ભજન મા
🌹હો મીરા નાચી રે હરિ ના ભજન માં
🌹થૈ થૈ મીરાં નાચી રે હરિ ના ભજન માં

🌺સખી જોને છુપાઈ ગયો કાનુડો
🌺એના વિયોગ વ્યાકુળ થાતી કે
🌺ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો

💐એક સખી આવીને સંદેશો લાવી
💐એ તો ગયો છે દ્રોપદીને મળવા છુપાઈ ગયો કાનુડો
💐વાલી ભરી સભામાં લાજ રાખી
💐વાલો મોજડી ભૂલી આવ્યા કે
💐ચીર એના પૂર્યા છુપાઈ ગયો કાનુડો

🌹દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો
🌹ભરી સભામાં દ્રોપદી પુકારે
🌹ચીર પુરવા આવે રે ચીર પુરી જાય મારો કુવર કનૈયો
🌹દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુવર કનૈયો

🌺સખી જોઈને છુપાઈ ગયો કાનુડો
🌺એના વિયોગે વ્યાકુળ થાતી કે
🌺ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો

💐એક સખી આવીને સંદેશો લાવી
💐એ તો ગયો છે ભજન કરવા છુપાઈ ગયો કાનુડો
💐ગોપી મંડળ માં આવીને બેસી ગયો
💐મીઠા મીઠા બોલ એ બોલે કે
💐સૌના મનડા ડોલે છુપાઈ ગયો કાનુડો

🌹મારુ મનડુ ભજનમાં ડોલે છે
🌹મારે શું કરવું ઉપાય મન મારું ડોલે છે
🌹મને રંગ કનૈયા નો લાગ્યો છે
🌹બીજો ચડતો નથી કોઈ રંગ મન મારું ડોલે છે
મારું મનડું ભજન માં ડોલે છે (૨)
🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺

અમારા ભજન ગમેતો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺❤️💗💖🇮🇳
please support me and my YouTube channel please subscribe like and share my videos thank you so much everyone 🙏 Jay shree krishna 🙏

#કનૈયાનાભજન #નયનાબેન #satsang #ગુજરાતીભજન #bhajan #kirtan #ગુજરાતી #સત્સંગ #ગરબા #જયશ્રીરામ
#ભોળાનાભજન #શંકર #શિવભજન #સીતારામ #રામાપીર #કીર્તન #સત્સંગ #ભજન #શ્રીકાશીવિશ્વનાથ #ભજનમંડળ #નયનાબેનજોગલઆહીર #અમદાવાદનરોડા #શ્રીરામ #ટ્રેડિશનલ #કૃષ્ણભજન #રાસ #gujarati #ગરબા #કનૈયાનાભજન
#Ahmedabad #જયજગન્નાથ#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા ,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી ,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન#gujarati #satsang#રામદેવપીર ના ભજન#શંકર#ભોલેનાથ #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ #નટરાજ#શિવ#ahir #ત્રિમૂર્તિ, #પરમાત્માન,#કૈલાશ પર્વત,#સમશાનભૂમિ#અધિપતિ, #ઓમ નમઃ શિવાય#ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર#ચંદ્ર ડમરૂ#વાસુકી #સોમવાર#Shiv Shambhu #નંદ#gujarati#nayanaben #આખલો#bhajankirtan #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી #કારતિકે #કૃષ્ણ #kirtan #ગણેશ #મહેશ #Kashi Vishwanath#RadheGovind#ahmedabad#gujarati
#satsang#દેશી કીર્તન#સત્સંગ#શ્રીકાશીવિશ્વનાથ ભજન મંડળ અમદાવાદ#Shri Kashi Vishwanath bhajan mandal Ahmedabad #satsang#bhjan,#satasang #સત્સંગ મંડળ#ગુજરાતીભજન #kirtan#gujarati# kirtan

Комментарии

Информация по комментариям в разработке