દુનિયા બોલે એને બોલવા દઈએ(duniya bole aene)(શબ્દો👇👇lyrics )

Описание к видео દુનિયા બોલે એને બોલવા દઈએ(duniya bole aene)(શબ્દો👇👇lyrics )

આવા ભજન ધૂન સંતવાણી કીર્તન માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો..અને 🔔બેલ આઈકોન પર ક્લિક કરો જેથી બધા વિડિયો જોઈ શકો...ને વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો....જય નારાયણ જય માતાજી...

#bhajan#bhajanpremi#bhajansantvani
#laxmanbarot#laxmanbapu#gujarati
#bhajankirtan#laxmanbarotnabhajan
#dalsukhprajapati#santvani#santvanibhajan
#narayanswamibhajan#niranjanpandya
#bhajan#bhaktisong#bhajanpremi
#harmonium#tabla#bhajan#music
#lyrics#lyricsvideo#lyricsbhajan
#harmonium#tabla#tablalearn#tablalesson#music

દુનિયા બોલે એને બોલવા દઈએ આપડે રામ ભજન મા રહીયે

૧)કોયલ ને કાગ બેવ એકજ રંગ ના કોયલ કોને કહીએ..૨
કોયલ પણું જો જાણવું હોયા તો મીઠા બોલ બોલીયે આપડે રામ ભજન મા રહીયે....દુનિયા બોલે...

૨)હંસલો ને બગલો એકજ રંગ ના હંસલો કોને કહીએ
હંસ પણું જો જાણવું હોય તો મોતીડા વીણી વીણી લઈએ આપણે રામ ભજન માં રહીયે...દુનિયા બોલે...

૩)હીરલા ને કાચ બેવ એક્જ રંગ ના હીરલા કોને કહીએ
હીરા પણું જો જાણવું હોય તો ઘણ ના ઘા ઝીલી લઈએ આપણે રામ ભજન માં રહીયે...દુનિયા બોલે...

૪)જગત ને ભગત બેવ એકજ રંગ ના ભગત કોને કહીએ
ભગત પણું જો જાણવું હોય તો જગત ના વેણ ને સહિયે... આપણે રામ ભજન માં રહીયે....દુનિયા બોલે

૫)બાઈ મીરાં કહે ગિરિધર ના ગુણ શરણ કમળ સ્થીત રહીયે
શરણ પણું જો જાણવું હોત તો સદગુરુ શોધી લઈએ...આપડે રામ ભજન મા રહિયે...દુનિયા બોલે

Комментарии

Информация по комментариям в разработке