વ્રજ મને કોણ લઇ જાય...(Vraj na sapna aave)..શબ્દો👇(lyrics)

Описание к видео વ્રજ મને કોણ લઇ જાય...(Vraj na sapna aave)..શબ્દો👇(lyrics)

આવા ભજન ધૂન સંતવાણી કીર્તન માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો..અને 🔔બેલ આઈકોન પર ક્લિક કરો જેથી બધા વિડિયો જોઈ શકો...ને વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો....જય નારાયણ જય માતાજી...
#birjubarot#bhajankirtan#oldisgold#santwani#bhajansantvani#gujratikirtan#bhajan
#studio
#viralvideo
#tabla
#vrundavan
#surat
#bhavnagar
#singer
#gujratisong
#krishnakirtan
#satasang



મને વ્રજ ના સપના આવે રે વ્રજ મને કોણ લઇ જાય
મને કનૈયા ના કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય

૧)સંઘ હાલ્યો સહુ જાત્રા કરવા મને જવામનું મન થઈ..૨
ઓલ્યા ગોવાળિયા ને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઇ જાય...વ્રજ ના સપના...

૨)સાસુ જી મારા હઠીલા ને નણદલ છે નઠાર...૨
મારી જેઠાણી ના જોર બોવ જાજા વ્રજ મને કોણ લઇ જાય....વ્રજ ના સપના..

૩)સવાર માં વેલી હું નીકળી લીધો વ્રજ નો મારગ..૨
પછી ભલે ને ગોતે આખું ગામ વ્રજ મને કોણ લઇ જાય....વ્રજ ના સપના...

૪)વ્રજ હું તો પોગી ગઈ ન્યાં કૃષ્ણ રમે રાસ...૨
હું તો ગોપિયો ભેળીરમીરાસ રે વ્રજ મને કોણ લઇ જાય...

મને વ્રજ ના સપના આવે રે વ્રજ મને કોણ લઇ જાય.....🙏

Комментарии

Информация по комментариям в разработке