🌹 આંખોમાં નીંદર ઘેરાય સપનામાં કાશી દેખાય 🌹 લખેલું છે 6352384137

Описание к видео 🌹 આંખોમાં નીંદર ઘેરાય સપનામાં કાશી દેખાય 🌹 લખેલું છે 6352384137

આંખોમાં નીંદર ઘેરાય સપનામાં કાશી દેખાય
આનંદ આનંદ ઉભરાય સપનામાં કાશી દેખાય

નાચો કુદો ગાવો ભોલે ના જાય તારા લગાવો
ભોલે બાબા ની જય બોલો
દુનિયામાં મસ્ત બની ડોલો

આંખોમાં નીંદર ઘેરાય સપનામાં કાશી દેખાય

ગગન માં ડેરુ ગાજે ડમ ડમ ડમરૂ બાજે
કૈલાશ પર્વત પર બિરાજે દુનિયાની ખબર રાખે

આંખોમાં નીંદર ઘેરાય સપનામાં કાશી દેખાય

દર્શન કરવા સૌ આવે ભોલેની ધૂન મચાવે
પ્રેમની પ્રસાદી ધરાવે મનગમતા ભજન ગાવે

આંખોમાં નીંદર ઘેરાય....
આનંદ આનંદ થાય..

દિલનો છે દયાળુ મન માંગ્યું દેનારો
અંતર ને ઓળખાવે ભક્તોના દુખડા કાપે

આંખોમાં નીંદર ઘેરાય...
આનંદ આનંદ ઉભરાય...

ભક્તોને દર્શન દેવા દોડી દોડી કાશીમાં આવ્યા
દુનિયાના રખવાડા માતા ભવાની ના પ્યારા

આંખોમાં નીંદર ઘેરાય..
આનંદ આનંદ ઉભરાય....
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music

Комментарии

Информация по комментариям в разработке