જયા પાર્વતી વ્રત 2024 || જયા પાર્વતી વ્રત-કથા અને સંપૂર્ણ પૂજા વિધિ ||

Описание к видео જયા પાર્વતી વ્રત 2024 || જયા પાર્વતી વ્રત-કથા અને સંપૂર્ણ પૂજા વિધિ ||

વ્રતની વિધિ :
અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા.

ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.

શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.

સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલિપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.

કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.

પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.

માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી.

વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.

છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.

Комментарии

Информация по комментариям в разработке