UPSC : 'જરૂરી નથી કે એ રીતે ભણો તો..' યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર સમીક્ષા ઝાએ શું કહ્યું?

Описание к видео UPSC : 'જરૂરી નથી કે એ રીતે ભણો તો..' યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર સમીક્ષા ઝાએ શું કહ્યું?

#upsc #gujaratinews
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) તરફથી મંગળવારે આઈએએસ,આઈપીએસ અને આઈએફએસ સહિતની 2023ની સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનનું ફાઈનલ પરિણામ જાહેર થયું, ગુજરાતમાંથી 26 ઉમેદવાર યુપીએસસી ફાઈનલમાં પસંદગી પામ્યા છે. અમદાવાદનાં સમીક્ષા ઝા પણ આ ઉમેદવારોમાંનાં એક છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે તેમની સાથે વાત કરી અને પરીક્ષાની તેમની તૈયારી, સવાલો અને તેમની ભવિષ્યની યોજના વિશે વાત કરી.
કૅમેરા -નિકિતાબા વાઘેલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке