વ્યક્તિ એ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ - NaynabenThummar

Описание к видео વ્યક્તિ એ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ - NaynabenThummar

પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ સાયન્સનો અભ્યાસ કરતા નયનાબેન દિનેશભાઈ ઠુંમરે સારા આરોગ્ય માટે ભોજનમાં વધુ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રકૃતિ આપણી માં છે. જો માણસ પ્રકૃતિ સાથે જીવે તો પ્રકૃતિ તેને મદદ કરે છે. આ અપ્રાકૃતિક જીવન જ રોગનું ઘર છે. નયનાબેને વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ. પેટે સાફ તો રોગ માફ ની માહિતી આપતા નયનાબેને યોગ્ય ખોરાક ઉપર ભાર મુક્યો હતો. ૫૦% કરતા વધુ કાચુ ખાવાથી શરીરને ફાયદો થાય છે.#thursdaysthoughts #health #wealth #happiness
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Комментарии

Информация по комментариям в разработке