સુરતી ભોજન થાળ | જમવા પધારો દાદા | By Yo Yo Jay Varma | Jamva Padharo Dada | Ganpati Bappa Thaal

Описание к видео સુરતી ભોજન થાળ | જમવા પધારો દાદા | By Yo Yo Jay Varma | Jamva Padharo Dada | Ganpati Bappa Thaal

Yo Yo Jay Production House
Presents
Ganpati Bappa New Thaal | જમવા પધારો દાદા | ગણપતી બાપ્પા થાળ | By Yo Yo Jay Varma | Jamva Padharo Dada

Singers :-
Yo Yo Jay Varma
Pinky yadav

Music & Lyrics :-
Yo Yo Jay Varma

Cinematographer & Director :-
Divyesh Yadav ( D Fotos )

Jamva Padharo Dada ( Ganpati Bappa Thaal ) Lyrics :-

જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે...૨

મોદક લાડુ ને ઘારી બનાવી...૨
ગરમા ગરમ શીરો જુવો કેવો મજેદાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

લોચો ખમણ અને ઢોકળા બનાવ્યા...૨
ખાંડવી ને હાંડવો કેવો મજેદાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

પેટીસ સમોસા ને ગોટા બનાવ્યા... ૨
મરચા ના ભજીયા કેવા મજેદાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

રીંગણ બટેકા નાખી ઊંધિયું બનાવ્યું... ૨
ખીર પુરી ની સાથે પનીર નું શાક છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

દાળ ભાત ને કઢી ખીચડી બનાવી... ૨
પાપડ અથાણું અને મસાલા છાસ છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

જળ રે જમુના ની મેં તો ઝારી ભરાવી... ૨
આચમન કરો ને દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

પાંચ પાનાં નું મેં તો બીડું બનાવ્યું...૨
મુખવાસ કરો ને દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

દાદા ભક્તો ની વિનંતી સ્વીકારો... ૨
દર્શન દિયો ને દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે... ૨

જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે

ગણપતિ બાપ્પા.... મોરિયા
અમે તમારા.... પોરીયા
૧ ૨ ૩ ૪....ગણપતિ નો જય જય કાર
૫ ૬ ૭ ૮.... ગણપતિ હમારે સાથ
૯ ૧૦ ૧૧ ૧૨.... ગણપતિ હૈ સબસે ન્યારા
૧૩ ૧૪ ૧૫ ૧૬.... ગણપતિ હૈ સબસે ભોલા
૧૭ ૧૮ ૧૯ ૨૦.... ગણપતિ હમારે બીચ
આઘી રોટી ખાયેંગે.... ગણપતિ કો લાયેંગે
તપેલી માં શીરો.... ગણપતિ બાપ્પા હીરો
ગલી ગલી મેં ઉંદર હૈ.... ગણપતિ બાપ્પા સુંદર હૈ
સીંગ ચણા ફાફડા.... ગણપતિ બાપ્પા આપણા
કોન બનેગા કરોડપતિ.... જો લાયેંગે ગણપતિ
જય જય બજરંગબલી.... ગણપતિ બાપ્પા બાહુબલી
આજ નો દિવસ કેવો છે.... સોના કરતા મોંઘો છે
સોના કરતા મોંઘુ શું ? ....ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા
ચાઈના હો યા કોરિયા....ગણપતિ બાપ્પા મોરિયા
ગણપતિ બાપ્પા.... મોરિયા
મંગલ મૂર્તિ.... મોરિયા
બોલો ગણપતિ બાપ્પા.... મોરિયા...


Facebook :-
www.facebook.com/yoyojayvarma

Instagram:-
  / yo.yo.jay.varma  

CONTECT NO +91 9374287221

Комментарии

Информация по комментариям в разработке