Mara Dil Ma Aao || Mr. Vasant Kamdar || Album: CBC

Описание к видео Mara Dil Ma Aao || Mr. Vasant Kamdar || Album: CBC

શબ્દ અને સ્વરરચના :- વસંત કામદાર
ગાયક :- ભુપેન્દ્ર
સંગીત :- નયનેશ જાની
આલ્બમ :- CBC
સૌજન્ય :- સેવા ભારત

Lyrics:

મારાં દિલમાં આવો ઈસુ, મારાં દિલમાં આવો. આશિષો વરસાવો ઈસુ, આશિષો વરસાવો..

મારી જીવન હોડી નાની સાગરમા હંકારી, સાથે રહેજો તોફાનોમાં રક્ષા કરજો મારી
મારી જીવન હોડીને સામે પાર ઉતારો..

મારી કાલી ઘેલી વાતો કેમ કરી સમજાવું, મારી પાસે મારાં રમકડાં બોલો હું શું લાવું
મારું જેવું છે તે આપું, હેતથી સ્વીકારો

મારું હૈયું સોંપ્યું તમને,તેમાં વાસો કરજો, કેવળ પ્રેમ કરુણા તેમાં ,સ્વામી અનહદ ભરજો
મારાં દિલને સ્વામી તમારાં, દેવળ જેવું બનાવો.

Комментарии

Информация по комментариям в разработке