મનડામાં મારા તનડા માં રામદેવ પીર મારા મનડામાં (નીચે લખેલું છે)

Описание к видео મનડામાં મારા તનડા માં રામદેવ પીર મારા મનડામાં (નીચે લખેલું છે)

મનડામાં મારા તનડા માં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે એને ભાલા કોઈ ગોતે એને ત્રિશુલ માં
કોઈ ગોતે એને નેજામાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે આકાશમાં કોઈ ગોતે એને પાતાળમાં
કોઈ ગોતે અને પૃથ્વીમાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે એને સૂર્યમાં કોઈ ગોતે એને ચંદ્રમા
કોઈ ગોતે એને તારા રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે એને વનમાં કોઈ ગોતે એને રણમાં
કોઈ ગોતે એને વગડામાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે એને રુદિયામાં કોઈ ગોતે એને મનડામાં
કોઈ ગોતે મને મંદિરમાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે એને ગંગામાં કોઈ ગોતે એને જમનામાં
કોઈ ગોતે રામ સરોવરમાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે પોકરણ ગઢમાં કોઈ ગોતે અલખ ધામમાં
કોઈ ગોતે રણુજામાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે ખાડામાં કોઈ ગોતે ખાબો સિયા માં
કોઈ ગોતે એને સમાધિમાં રામદેવ પીર મારા મનડામાં

કોઈ ગોતે એને કરતાલ માં કોઈ ગોતે એને ઢોલક માં
કોઈ ગોતે સત્સંગ સાગરમાં રામ દેવ પીર મારા મનડા

Комментарии

Информация по комментариям в разработке