MAHAKAL GUFA ⛰️GIRNAR 2024 | GIRNARI BHOMIYO

Описание к видео MAHAKAL GUFA ⛰️GIRNAR 2024 | GIRNARI BHOMIYO

#mahakal #mahakalbapu #mahakaligufa #mahakalgufa #girnar #girnari #girnaribhomiyo #girnarhills #girnarrahasya #girnarigufa #mahakalbapu #aghori #mahakalbapugirnar #girnar2024 #girnarparvat

jay girnari mitro

ગિરનાર ભ્રમણ કરતા કરતા ઘણી બધી જગ્યાઓના હું દર્શન કરતો હોઉં છું ઘણા બધા સાધુ સંતોના દર્શન કરતો હોઉં છું એમાંની આ પ્રમુખ જગ્યા એટલે કે શ્રી મહાકાલ બાપુની જગ્યા જેને મહાકાલ બાપુની ગુફા તરીકે પણ ઘણા બધા લોકો ઓળખે છે ગિરનારની જૂની સીડી ઉપર ગૌમુખી ગંગા ની બાદ આનંદ ગુફાના આનંદ ગુફાને બાદ આ જગ્યા આવે છે જેનું નામ છે મહાકાલ બાપુ ની ગુફા ગિરનારના એક સિધ્ધ અઘોરી જેનું નામ છે ઉત્તમદાસજી બાપુ જેમને ગિરનારમાં બધા લોકો મહાકાલ બાપુ તરીકે ઓળખે છે એ બાપુના દર્શન એમની સમાધિના દર્શન અને એમના શિષ્ય શ્રી ભરતદાસ બાપુ સાથેનો ઘણો બધો સંવાદ આ વીડિયોમાં છે જેમાં આપણે ઘણું બધું આ જગ્યા વિશે મહાકાલ બાપુ વિશે શ્રી ભરતદાસબાપુ વિશે અને ઘણા બધા રહસ્યમય ગિરનારના અનુભવો આપણે આ વીડિયોમાં બાપુના મુખેથી અને મારા શબ્દોથી આપણે સાંભળવાના છીએ તો વિડિયો છેક સુધી જરૂર જોજો જેનાથી તમે એક પણ વસ્તુ ચૂકવો નહીં અને હા વિડીયો ગમે તો વીડિયોને લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો

youtube ના માધ્યમથી જે જે લોકો વિડીયો જોવે છે એમાંના 98% લોકો વિડીયો જોઈને જતા રહે છે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા નથી તો એ બધા લોકોને કહેવાનું એ કે કાયમ માટે ભૂલ થતી હોય કે કાંઈ મારા વીડિયોમાં આપત્તિ જનક હોય તો મને કોમેન્ટમાં જણાવો અને જો મારો કન્ટેન્ટ ગમતો હોય અને મને સપોર્ટ કરવાની ઈચ્છા હોય જેનાથી હું આવું વધુમાં વધુ આવા વિડિયો લાવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વીડિયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી મને તમારો પ્રેમ તમારો ભાવ તમારો અભિપ્રાય મળી રહે અને હું આ કામ કરવા માટે ખૂબ મહેનત કરીને નવી નવી જગ્યાઓના દર્શન તમારા માટે લાવવું નવા નવા સંતોના દર્શન તમારા માટે લાવવું એ હેતુસર તમે એક નાનું એવું કામ કરો કે એક સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને વધુમાં વધુ લોકોને આ વિડીયો મોકલો જેનાથી આપણી આ ચેનલ ટૂંક જ સમયમાં એક લાખ સબસ્ક્રાઇબ કરે પહોંચી જાય અને આવી રીતે આગળ વધતી રહે

જય ગિરનારી
જય મહાકાલ બાપુ

video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo

ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu

🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻

🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻

🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻

contact us on Instagram

GIRNARI BHOMIYO

https://instagram.com/girnaribhomiyo?...


shoot on @DJI #djiosmoaction3


Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................

Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,

🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Комментарии

Информация по комментариям в разработке