અમેરિકામાં એવી કઈ તકલીફ છે જેના કારણે લોકો કાયમ માટે બીજા દેશ રહેવા જાય છે?

Описание к видео અમેરિકામાં એવી કઈ તકલીફ છે જેના કારણે લોકો કાયમ માટે બીજા દેશ રહેવા જાય છે?

આપણે જાણીએ છીએ કે દુનિયાભરમાં લાખો લોકો પોતાનો દેશ છોડીને અમેરિકા જવાનો પ્રયાસ કરતા હોય છે. ઘણા લોકોને કાયદેસર રીતે અમેરિકા જવું છે તો કેટલાક ઈલીગલી પણ અમેરિકામાં ઘૂસી જવા માટે તૈયાર છે. લોકો પૈસા કમાવા, વધુ સારી લાઈફ એન્જોય કરવા, પોતાના સપના સાકાર કરવા અથવા પોતાના દેશોની તકલીફોથી બચવા માટે અમેરિકા જતા હોય છે. પરંતુ તકલીફો તો અમેરિકામાં પણ છે અને આ તકલીફોનો કોઈ અંત નથી. તેના કારણે હજારો લોકો દર વર્ષે અમેરિકા છોડી રહ્યા છે. તેમાંથી કેટલાક તો કાયમ માટે અમેરિકાને અલવિદા કહીને યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અથવા બીજી કોઈ પણ એવી જગ્યાએ જાય છે

Комментарии

Информация по комментариям в разработке