સોડવ માતાજી મંદિર ll હિંદુ અને મુસ્લિમ એકતા નું પ્રતિક વેલણ ગામ ll કોડીનાર તાલુકો ll

Описание к видео સોડવ માતાજી મંદિર ll હિંદુ અને મુસ્લિમ એકતા નું પ્રતિક વેલણ ગામ ll કોડીનાર તાલુકો ll

હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક એવું સોડવ માતાજીનું મંદિર અને જનનશા પીર બાપા દરગાહ.


ગામ - વેલણ
તાલુકો - કોડીનાર
જિલ્લો - ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ની અંદર આવેલું ગામ એટલે કે વેલણ કે જ્યાં એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સોડવ માતાજીનું છે અને અહીંયા થી બે કિલોમીટર દૂર જનનશા પીર બાપાની દરગાહ આવેલી છે.અહીંયા નો ઇતિહાસ ખૂબ જ રોચક અને ઐતિહાસિક છે. સોડવ માતાજી અને જનનશા પીર બાપાનો ભાઈ અને બહેન નો ૮૫૦ વર્ષ જૂનો ઇતિહાસ છે.



#sodavmataji #jannashapirdargah#velan #kodinar #girsomnath #history #gujarativideo #travel #gujarativlog #gujaratinews #temple #templevlog #devotional #devotionalvideo #vlog

Комментарии

Информация по комментариям в разработке