#hindola2024

Описание к видео #hindola2024

#hindola2024 (એકદમ નવું જ હિંડોળા કિતૅન)લખેલું છે👇‪@VrundaSatsangmandal‬ #hindola #kirtan


હિંડોળા કિતૅન સાંભળવા ગમે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏🙏🙏🙏

લખેલું કિતૅન...

શ્યામ શ્યામ તમે ઝુલે ઝુલવા આવો આવો
હારે મેં તો બાધ્યો સોનાની સાંકળે હો શ્યામ
શ્યામ તમે ઝુલે ઝુલવા ને આવો આવો
હારે હું તો નિત્ય નવા સાજ સજાવુ
હારે હું તો પચરંગી છાંટણા છંટાવુ
હારે કેવા લાગો સુંદીર શ્યામ હો શ્યામ
શ્યામ તમે ઝુલે ઝુલવા ને આવો આવો
હારે હું તો ફુલ ની ગાદી બનાવુ
હારે હું તો મોતી ના તકીયા મુકાવુ
હારે તમે ઝુલો ને સુદીર શ્યામ હો શ્યામ
શ્યામ તમે ઝુલે ઝુલવા ને આવો આવો
હારે સૂકા મેવા ના હું હિંડોળા બનાવું
હારે કાજુ કિસમિસ થી કાનજી લખાવું
હારે તમે હૈયે ઝુલો ને સુંદીર શ્યામ હો શ્યામ
શ્યામ તમે ઝુલ ઝુલવા ને આવો આવો
હારે શાક પાન ના હિંડોળા સજાવુ
હારે એમાં ફળ ફુલ સાથે રાખવું
હારે લીલી નાગરવેલની દોરી બનાવું
શ્યામ શ્યામ તમે ઝુલે ઝુલવા ને આવો આવો
હારે ત્રિલોક ના નાથ તમે શામળાં
હારે કેવા લાગો છો રૂપાળા લટકાળા
હારે ના કરો અમને ચાળા સુંદીર શ્યામ હો શ્યામ
શ્યામ શ્યામ તમે ઝુલે ઝુલવા ને આવો આવો

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


#hindola2024
#hindolakirtan
#krishna
#radhakrishna #hindola
#gujarati #satsang #bhajan
#kirtan

Комментарии

Информация по комментариям в разработке