Ur Maahi Vasi - Kirtan Sudha 9 | ઉર માંહી વસી - કીર્તન સુધા ૯

Описание к видео Ur Maahi Vasi - Kirtan Sudha 9 | ઉર માંહી વસી - કીર્તન સુધા ૯

ઉર માંહી વસી, સહજાનંદ સલુણી મુર્તિ માધુરી,
થઈ નિ:શંક નિહાલ, લાલ છબી નિરખતાં મારી નજર ઠરી,

પગે ચમકા કરંતી ચાખડી, છબી નટવર સુંદર હાથ છડી,
કરે ખ્યાલ અલૌકિક ઘડી ઘડી,

વ્હાલો જરકસ ના જામા પહેરી,
ચાલે ચાલ ચમકતી ગજ કેરી, તેણે લીધું મન મારું હેરી,

જે કોઈ એ સાથે પ્રીત કરે,
તેનાં અંતરે જગ-જાળ ન રહે, તે ફેરા ભાવ માં કે'દી ન ફરે,

આવે અંગ આભૂષણ ઉલસિયો,
કટી જરકસનો કસણો કસિયો, ચાલો બ્રહ્માનંદ નો મન વસિયો.

-----------------------------------------------------------------------

શ્રીજી મહારાજ ન સખા એવા પૂ. બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન વડે મહારાજ ની શોભા, ચાલ, ભગવાન માં પ્રીત કરવા થી થતી પ્રાપ્તિ વગેરે અનેક અલૌકિક સંદર્ભો આવરે છે અને રચાય છે અદ્ભૂત ભક્તિ રસ-મય કૃતિ.

Pu. Brahmanand Swami, the best buddy of Shreeji Maharaj covers divine descriptions of Maharaj's beauty, his gait and achievements of loving him and creates a full of Bhakti Ras kirtan.


Credits:

Lyrics : Brahmanand Swami
Composer : Tejas Dholakia
Singer : Tejas Dholakia
Music Direction & Arrangement: Tejas Dholakia

Rhythme Arrangement: Kalim Sheikh
Live Rhythmes & Percussions: Kalim Sheikh, Firoz Jeria Babbu, Imran Jeria, Dinesh Bairava, Love Kansara
Flute: Sandeep Kulkarni
Sitar: Umashankar Shukla
Box & Bass Guitar: Samip Swadia
Keyboard & Additional Programming: Tejas Dholakia

Chorus: Arvind Parmar, Hasmukh Barot, Vatsal Chhaya, Hardik Fichadiya, Jay Radhanpara
Rhythmes Recorded at: Studio Audile Lab, Shiv Patel
Music & Vocals Recorded at: Studio M3, Ahmedabad, Meet Mehta
Mix & Mastered by: Rakesh Munjariya, Shine Wave Studio, Ahmedabad

This video/track is the sole property of the this channel and all the rights are reserved. Any illegal reproduction of this content will result in immediate legal action.



#Vinshabdi #kanbha #sgsm #dhyaniswami #KirtanSudha9 #dhyaniswami #ssgk #swaminarayan #kanbhagurukul #gurukulkanbha #kanbhalivekatha #swaminarayanbhagwan #kanbhagurukul

Комментарии

Информация по комментариям в разработке