Kajal Maheriya | મારો વાલમ રિસાણો | Maro Valam Risano | 2024 Gujarati New Song | નવું ગુજરાતી ગીત

Описание к видео Kajal Maheriya | મારો વાલમ રિસાણો | Maro Valam Risano | 2024 Gujarati New Song | નવું ગુજરાતી ગીત

કાજલ માહેરિયાનું લેટેસ્ટ ગીત "મારો વાલમ રિસાણો" માત્ર ‪@SaregamaGujarati‬ પર દિલથી અને લાગણીસભર સાંભળવાનો અનુભવ જુઓ.

Check out Kajal Maheriya's latest song "Maro Valam Risano" for a heartfelt and emotional listening experience only on ‪@SaregamaGujarati‬

Singer: Kajal Maheriya
Artist: Sunny Khatri, Krishna Zala, Sandeep Patni
Producer: Red Velvet Cinema
Director, Concept & Edit: Rakesh Kumar (Rk Sir)
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Dipesh Chavda
Lyrics: Raghuvir Barot
D.o.p: Prakash Patel
Co Artist: Jinit Chaudhary, Kamlesh Raval, Mukesh Chaudhary Guru, Gabhuji Thakor, Smita Goswami
Makeup: Hasmukh Limbachiya, Hasmukh Limbachiya
Hair: Smita Goswami
Special Thanks: Arvind Kanoda, Aspire Education And Immigration Consultancy, Mehsana, Arvindbhai Chaudhary, Parthbhai Patel, Brijesh Patel
Production: Veersinh
Lighting: Kalpesh Jadav
Poster Design: Pradip Karbatiya

Lyrics:

હું મારો વાલમ રિહાણો વાહે કોકના જડિ (૨)
મને ગુસ્સામાં કહે તને મારી નથી પડી
હો ઘણી વાર નજરે જોયેલું ખોટું હોય શકે..(૨)
હો કોકની વાતોનો ના ભરોસો કરાય રે
ના વાત કરે ઉભો રહીએ મારી જોડે ધડિ......

હું તમે વાલીડા મારી દુનિયાને જીવ શો
વેમ ના કરો રાખો મુજ પર ભરોસો
હો દિવસ ઉગે મારો જોઈ તારો ચહેરો
તારો ને મારો પ્રેમ બહુ છે ઘેહેરો
હે તુ બંને ચાંદ તો હું તારી ચકોરી
તારા વિનાની મારી જિંદગી અધુરી
તારે એક વેણે આવુ તુ કરે ત્યા દોડી.....

કઈ દો ને મનમાં જે હોય રે તમારા
કબૂલી લેશુ હોય ગુના જો અમારા
તમારા અબોલા મારું હૈયું સળગાવે
આવું કરીને કેમ મને રોવડાવે હો પ્રિતના પારખા ના કરો રે પ્ર પ્રીતમજી
હર જનમારે હું તમારી વાલમજી
દુનિયા વખાણ શે વાલમ તારી ને મારી જોડી


#MaroValamRisano
#મારોવાલમરિસાણો
#kajalmaheriya
#saregamagujarati
#kajalmaheriyanewsong
#newgujaratisong2024
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке