ઢાબા સ્ટાઈલમાં મકાઈનું આ ટેસ્ટી શાક ઘરે બનાવો| દમ મકાઈ અંગારા|Tasty Dam Makai Angaara subji at home

Описание к видео ઢાબા સ્ટાઈલમાં મકાઈનું આ ટેસ્ટી શાક ઘરે બનાવો| દમ મકાઈ અંગારા|Tasty Dam Makai Angaara subji at home

‪@todaysrecipe94‬ ઢાબા સ્ટાઈલમાં મકાઈનું આ ટેસ્ટી શાક ઘરે બનાવો| દમ મકાઈ અંગારા|Tasty Dam Makai Angaara subji at home
#corn #cornrecipe #cornsnakes #dummakaiangaara #makai #boiledcorn #cornsubji #food #homemaderecipe #dummasala

Dum Makai Angaara :
--------------------------------------
For Onion-tomato gravy :
----------------------------------
Oil - 1 tsp
Cumin seeds - 1 tsp
Clove - 2 nos.
Cardamom - 1 nos.
Cinnamon stick - 1 inch
Bay leaf - 1 leaf
Dry red chilli - 1 nos.
Onion (sliced) - 2 nos.
Green chilli - 2 nos.
Ginger - 1 inch
Garlic clove - 5 to 6 nos.
Coriander stem - 1 tbsp
Tomato - 2 nos.
Cashew nuts - 5 to 6 nos.
Salt - as per taste
Water - as required
Boiled corn - 1/4 cup
For making subji :
---------------------------------
Oil - 1 tbsp
Green chilli, Ginger & Garlic paste - 1 tbsp
Onion (finely chopped) - 2 nos.
Kashmiri red chilli powder - 1 tbsp
Jeera-coriander powder - 1 tbsp
Saunf - 1 tsp
Turmeric powder - 1/2 tsp
Salt - as per taste
Water - 1 tbsp
Onion-tomato gravy - as required
Corn (boiled) - 250 gm (1.5 cup)
Sugar - 1 tsp
Kasuri methi - 1 tsp
Garam masala powder - 1/2 tsp
For Dhungar :
-------------------------
Live charcoal - 1 nos.
Ghee - 1 tsp
For Garnishing :
-----------------------------
Coriander leaves
Tomato slices
Capsicum slices
Boiled corn

દમ મકાઈ અંગારા :
----------------------------
ટામેટા-ડુંગળી ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી :
-----------------------------------------------------------------
તેલ - ૧ ચમચી
જીરું - ૧ ચમચી
લવિંગ - ૨ નંગ
ઇલાયચી - ૧ નંગ
તજ - ૧ ટુકડો
તમાલપત્ર - ૧ પત્ર
સૂકું લાલ મરચું - ૧ નંગ
ડુંગળી (ઊભી સમારેલી) - ૨ નંગ
લીલાં મરચાં - ૨ નંગ
આદું - ૧ ટુકડો
લસણ ની કળી - ૫ થી ૬ કળી
કોથમીર ની દાંડી - ૧ મોટી ચમચી
ટામેટા - ૨ નંગ
કાજુ - ૫ થી ૬ નંગ
મીઠું - સ્વાદાનુસાર
પાણી - જરૂર મુજબ
બાફેલી મકાઈ - ૧/૪ કપ
શાક બનાવવા માટેની સામગ્રી :
-----------------------------------------
તેલ - ૧ મોટી ચમચી
લીલાં મરચાં, આદું અને લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી
ડુંગળી (ઝીણી સમારેલી) - ૨ નંગ
કાશ્મીરી લાલ મરચું પાવડર - ૧ મોટી ચમચી
ધાણાજીરું પાવડર - ૧ મોટી ચમચી
વરીયાળી - ૧ ચમચી
હળદર પાવડર - ૧/૨ ચમચી
મીઠું - સ્વાદાનુસાર
પાણી - ૧ મોટી ચમચી
ડુંગળી-ટામેટા ની ગ્રેવી - જરૂર મુજબ
બાફેલી મકાઈ - ૨૫૦ ગ્રામ (૧.૫ કપ)
ખાંડ - ૧ ચમચી
કસૂરી મેથી - ૧ ચમચી
ગરમ મસાલા પાવડર - ૧/૨ ચમચી
ધુંઘાર આપવા માટે :
-----------------------------
સળગતો કોલસો - ૧ નંગ
ઘી - ૧ ચમચી
ગાર્નિશ કરવા માટેની સામગ્રી :
----------------------------------------
કોથમીર
ટામેટાની કતરણ
કેપ્સિકમની કતરણ
બાફેલી મકાઈ

Комментарии

Информация по комментариям в разработке