South film star Chirag Jani એ કોડીનાર ગણેશોત્સવમાં આપી હાજરી | Gujarat First

Описание к видео South film star Chirag Jani એ કોડીનાર ગણેશોત્સવમાં આપી હાજરી | Gujarat First

ગીર સોમનાથના કોડીનારનો યુવાન છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથની ફિલ્મોમાં હીરો અને વિલન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન આ હીરો કોડીનારના ગણપતિ પંડાલની મુલાકાત લઈ ગણપતિજીના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યો છે. ત્યારે અનેક સ્થાનિક યુવાનો અને બાળકો તેની સાથે ફોટો લેવા આતુર બન્યા હતા. ચિરાગ જાની કે જે સાઉથની ફિલ્મોમાં કામ કરે છે તે ગુજરાતી ફિલ્મ ‘જી’ માં પણ હીરો તરીકે કામ કરી ચુક્યો છે. ગણપતિને ભાવપૂર્વક વંદના કરીને પોતાની ફિલ્મી કારકિર્દી આગળ વધે તે માટે પ્રાર્થના કરી હતી.

#girsomnath #Kodinar #Chiragjani #ganeshpandal #ganeshchaturthi

Gujarat FIrst : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે

======
Social Media A/C

►Facebook :-   / gujarat1st  

►Instagram :-   / gujaratfirst  

►Twitter :-   / gujaratfirst  

►YouTube :-    / gujaratfirst  

►Website :- https://www.gujaratfirst.com/

►Andriod App :- https://play.google.com/store/apps/de...

►IOS App :- https://apps.apple.com/in/app/gujarat...

GUJARAT'S NO.1 NEWS CHANNEL

Email :- [email protected]

Комментарии

Информация по комментариям в разработке