Halo Dwarka Dudh Maliya | Savan Bharwad | હાલો દ્વારકા દૂધમલીયા | Gujarati Song 2024

Описание к видео Halo Dwarka Dudh Maliya | Savan Bharwad | હાલો દ્વારકા દૂધમલીયા | Gujarati Song 2024

Pop Skope Music & Vitthal Ajani Presents "Halo Dwarka Dudh Maliya" Dwarkadhish Song 2024. Sung by Savan Bharwad. Music is given by Shashi Kapadiya. Lyrics are penned by Ramesh Vachiya.
---------------------------------------------------------------------
Halo Dwarka Dudh Maliya | Savan Bharwad | હાલો દ્વારકા દૂધમલીયા | Gujarati Song 2024
---------------------------------------------------------------------
To Listen/Download "Halo Dwarka Dudh Maliya" click on the link below :

♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://www.instagram.com/reels/audio...
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://gaana.com/song/halo-dwarka-du...
♪ 𝐖𝐲𝐧𝐤 : https://wynk.in/u/XFgAwe4IM
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://www.jiosaavn.com/album/halo-d...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 :
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://music.apple.com/us/album/halo...
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :    • Halo Dwarka Dudh Maliya  
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : https://shorturl.at/duCWZ
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/hqJS7
♪ 𝐇𝐮𝐧𝐠𝐚𝐦𝐚 :
♪ 𝐑𝐞𝐬𝐬𝐨 :
♪ 𝐊𝐊𝐛𝐨𝐱 :

🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :

Tital : Halo Dwarka Dudh Maliya
Singer : Savan Bharwad
Lyrics/Composer : Ramesh Vachiya
Music : Shashi Kapadiya
Producer : Vitthal Ajani
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music

📝 Lyrics Gujarati :-

હાલો ને દ્વારકા દૂધમલિયા તમે ચિંતા ના કરતા
અરે ભીડ ના પડવા ડે અમારા ઠાકર કરતા હર્તા
( હાચવવા વાળો બેઠો કર્ટસ હર્તા )


હાલતા ચાલતા પદયાત્રી તારા રે ગુણલા રે ગાતા
જ્યાં જોવું ત્યાં ઠાકરના નામના જયકારા થાતા

હો જાજી રે ખમાયું જે સેવાયો રે કરતા
સમાજ ને ભાળી ને રાજી રાજી થય જતા

એ રમેશ ભાઈ વાંચીયા
આં માવડીયું તો જોવો કેવા ગુણલા ગાય છે

એ સંગ હાલ્યો દુવારકા ને માર્ગે રે
એની ભેળો દ્વારિકા નો નાથ સે રે

1) હો ચોખા ની કણી ને ભાલા ની અણી
સૌ નું પૂરું કરે મારો ઠાકર ધણી

નય માંગુ કરોડ કે નય માંગુ હું લાખ
વખતે વેવારે રાખજે મારાં ભરવાડો ની લાજ

કીર્તિ ના કળશ રૂડી ઘ્વારકા માં શોભતા
પાઘડી નો દેવ સોનાની મેડિયું માં માલતા

2) હો મીઠુડા માધવ ની અનોખી છે રીત્યું
તું બંધાવે તો બાંધવી રજ જેવડી મારે પ્રીત્યું

તને પામવો એ વાલા નથી નાની હુની વાત
શંકા ની સત્રી નય ભાગે ભરોસા નું આભ

હજારો ગવ ગવ થી હવ પૂનમ ભરવા આવતા
શેઠ રે સમળિયા ના આંચ આવવા દેતા

📝 Lyrics English :-
Halo Ne Dwarka Dudh Maliya Tame Chinta Na Karta
Are Bhid Na Padva De Amara Thakar Karta Harta
( Hachvva Valo Betho Kast Harta)

Halta Chalta Padyatri Tara Re Gunla Re Gata
Jya Jovu Tya Thakar Na Naam NA Jaykara Thata

Ho Jaji Re Khamayu Je Sevayo Re Karta
Samaj Ne Bhali Ne Raji Raji Tha Jata

Ae Ramesh Bhai Vachiya
Aa MAvadiyu To Jevo Keva Gunla Gaay Che

Ae Sang Halyo Dwarka Ne Marge Re

Ani Bhelo Dwarka No Nath Se Re

Ho Chokha Ni Kani Ne Bhala Ni Ani
Sau Nu Puru Kare Maro Thakar Dhani

Nai Mangu Karod Ke Nay Mangu Hu Laakh
Vakhate Vevare Rakhje Mara Bharwado Ni Laaj

Kirti Na Kalash Rudi Dwarka Ma Shobhta

Ho Mithuda Madhav Ni Anokhi Che Rityu
Tu Bandhavi Raj Jevadi Mare Prityu

Tane Pamvo Ae Vala Nathi Nani Huni Vaat
Shanka Ni Satri Nai Bhage Bharosa Nu Aabh

Hajaro Gav Gav Thi Hav Punam Bharva Aavta
Seth Re Shamaliya Na Aanch Aavva Na Deta

#HaloDwarkaDudhMaliya #dwarka #dwarkadhishsong #savanbharwad

𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.

Please "Subscribe" on this Link for more Videos.
   / popskopemusic  

We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music

આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.

Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 :
-------------------------------------------
► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / popskopemusic  
►𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / popskopemusic  
►𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : https://instagram.com/popskopemusic_o...
► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :https://b.sharechat.com/oXcFJnsWSX
❤Like Share And Follow Fast...💞

#PopskopeMusic #GujaratiGeet #gujaratiSong

Комментарии

Информация по комментариям в разработке