Sahityakar| Rajnikumar Pandya | Jalso | New Video Podcast

Описание к видео Sahityakar| Rajnikumar Pandya | Jalso | New Video Podcast

#podcast #writer #conversation #new #videopodcast

ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક શ્રી રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી છે. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને ઝબકારના તેમના જીવનચિત્રો ગુજરાતી સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે. જીવનની અનેક તડકી છાંયડી જોઈ ચુકેલા આ સર્જકને હજુ પણ એક બાબતનો રંજ છે. એ રંજ અને તેની આસપાસની અનેક વાતો રજનીકુમાર પંડ્યાએ આ સંવાદમાં કરી છે.ગુજરાતી ભાષાના બહુ મહત્વના સર્જક એવા રજનીકુમાર પંડ્યા કેમ કહે છે કે હું અધ્યાપક ન હોવાથી સાહિત્યમાં મને જે માન્યતા મળવી જોઈતી હતી એ ન મળી. સાહિત્યમાં માન્યતા મળવી એટલે શું? અધ્યાપક ન હોવાના કારણે તેમને શું ગુમાવવું પડ્યું? એ વિગતે સાંભળો આ પોડકાસ્ટમાં.


6:11 – આટલી લાંબી સફર બાદ મનની લાગણીઓ શું છે?
14:50 – આટલા બધા માન અકરામ પછી પણ કઈ રંજ છે? નસીબની બલિહારી જુઓ છો?
19:35 - જીવનના ચડાવ ઉતાર કઈ રીતે જુઓ છો?
17:30 - જીવનનો સંઘર્ષ સર્જનમાં કઈ રીતે આવ્યો?
22:06 - કુંતી વિષે
35:44 - પુષ્પ્દાહ વિષે
37:34 - પરભવના પીતરાઈ વિષે
39:50 - ફરેબ વિષે
40:32 - ઝબકાર વિષે
44:08 ફરેબ વિશે
45:50 - લખવા માટેનો સૌથી પ્રિય સાહિત્ય પ્રકાર કયો?
47:27 - વાર્તા લખવા માટેની ટીપ્સ
52:37 - જીવનચરિત્ર વિષે
55:27 – પોતે લખેલું કયું જીવન ચરિત્ર સૌથી વધુ સ્પર્શી ગયું?
1:01:35 - સેવાપ્રવૃત્તિ વિષે.
1:05:40 - સમાજજીવનને શું વધુ અસર કરે? અનુભવ કે પુસ્તકો?
1:08:50 - અત્યારની સાહિત્ય પ્રવૃત્તિ અને સર્જકો વિષે.
1:09:47 - All Time favorite પુસ્તક?
1:12:00 - વારંવાર વાંચતા હોય એવા પુસ્તકો ક્યાં?
1:12:30 – favorite Writer
1:13:53 - પ્રિય વાર્તા કઈ?
1:14:30 - પ્રિય નવલકથા કઈ?
1:16:25 - હિન્દી ફિલ્મોમાં રસ ક્યારથી પડ્યો?
1:17:34 - પ્રિય સંગીતકાર અને ગાયક?
1:19:20 - પ્રિય ફિલ્મ?
1:19:55 - પ્રિય ગીત?
1:25:23 - અત્યારના ગુજરાતી સાહિત્યને કઈ રીતે જુઓ છો?
1:26:25 - ગુજરાતી વાંચકો વિષે.
1:27:00 - હાલના ગુજરાતી વાર્તાકારને શું કહેવું છે?
1:27:38 - આ ઉંમરે કઈ દુ: ખ છે?



--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

#jalso #podcaster #writing #interview

Комментарии

Информация по комментариям в разработке