Pramukh Swami Upkaar Tamara | Jaydeep Swadia | BAPS New Kirtan | Kiran Patel | Kiran Patel Creations

Описание к видео Pramukh Swami Upkaar Tamara | Jaydeep Swadia | BAPS New Kirtan | Kiran Patel | Kiran Patel Creations

#shatabdisong #jaydeepswadia #bapsnewkirtan

Song : Pramukhswami Upkaar Tamara
Composer - Lyrics : Kiran Patel
Singer: Jaydeep Swadia
Programmed By: Sanjay Jaipurwale
Rhythm Design : Rajesh Rajbhatt
Violin: Suresh Lalwani
Flute: Sandeep Kulkarni
Harmonium: Pradeep Pandit
Sitar: Umashankar Shukla
Veena: Narayan Mani
Music Score: Jaydeep Swadia
Mixed And Mastered By: Sanu Sheth
Supported Vocals: Bhavesh Chauhan, Devansh Oza, Vinay Mistry, Mihir Pithadiya, Jaydeep Swadia
Language: Gujarati
© All Copyrights Reserved: Kiran Patel Creations



પ્રમુખસ્વામી ઉપકાર તમારા, અગણિત અપરંપાર છે
ઋણ તમારું અનંત ગણું છે, મહિમા ઘણો અપાર છે

ઋણ તમારું, ચૂકવી ના શકીયે, પ્રાણ અમારા ચરણોમાં ધરીયે
તો પણ ગુરુજી ઓછા છે
દિન દુ:ખીયા ના સાથી બનીને, આયખું હોમી વિચર્યા અપાર
જીવન રથના સારથી થઇને, પતિત જીવને ઉધાર્યાં અપાર
ભક્તોને રાજી કર્યા અપાર
પ્રમુખસ્વામી ઉપકાર તમારા, અગણિત અપરંપાર છે
ઋણ તમારું અનંત ગણું છે, મહિમા ઘણો અપાર છે

અમી ભરેલી આંખલડીથી, પ્રીતનું ઝરણું વહેતુ
આંખે થી પ્રીતનું ઝરણું વહેતુ
હો..હેત ભર્યા એ હૈયામાંથી, મમતા ને વ્હાલ વહેતુ
હૈયે મમતા ને વ્હાલ વહેતુ
પ્રેમ ભરેલો એ છલકાતો પ્યાલો, પ્રીત સાગરથી એ વહેતો નિરાલો
અનંત જનની ઓ તણો,
કેમ કરીને ભૂલું હું તમને, શ્રીજીના અમને સમ છે
હરપળ હૈયું, યાદ કરે છે, તમ વિણ અમારું કોણ છે
ગુરુજી તમ વિના કોણ છે
પ્રમુખસ્વામી ઉપકાર તમારા, અગણિત અપરંપાર છે
ઋણ તમારું અનંત ગણું છે, મહિમા ઘણો અપાર છે

મહંતસ્વામી મહારાજાય નમો નમઃ...

મહંતસ્વામી ને ઓળખાવી કાર્ય અતુલ્ય ઉપકાર
પ્રમુખસ્વામી મહારાજ
કરુણા કરીને ભક્તો ને કાજે અખંડ પ્રગટ આજ
મહંતસ્વામી મહારાજ
સહજાનંદસ્વામી પ્રમુખસ્વામી મહંતસ્વામી ના રૂપે આવી
દર્શન દે છે ભક્તો ને આજ
દાસ કિરણ કહે એજ સ્વરૂપ છે, પ્રગટ હરિ ઘનશ્યામ
દયા કરીને સંત સ્વરૂપે, વિચારી રહ્યા છે આજ
મહંતસ્વામી ના રૂપે આજ, દયાળુ પ્રમુખસ્વામી મહારાજ


પ્રમુખસ્વામી ઉપકાર તમારા, અગણિત અપરંપાર છે
ઋણ તમારું અનંત ગણું છે, મહિમા ઘણો અપાર છે
મહિમા ઘણો અપાર છે...(3)


MORE VIDEO COMING SOON.......

Комментарии

Информация по комментариям в разработке