#bapsnewkirtan #jaydeepswadia #bapskirtan
Song : O Manmali Cho Sukhkari
Composer - Lyrics : Kiran Patel
Singer: Jaydeep Swadia
Programmed By: Atul Raninga
Rhythm Arranged by: Rajesh Rajbhatt
Shenai: Gajanan Salunke
Sitar: Umashankar Shukla
Veena: Narayan Mani
Flute: Sandeep Kulkarni
Purcussion By: Chirag Thakkar
Music Score: Jaydeep Swadia
Supported Vocals: Devansh Oza, Bhavesh Chauhan, Vinay Mistry, Mihir Pithadiya, Jaydeep Swadia
Mixed And Mastered By: Sanu Sheth
Studio: Trio Digital
Video: Dushyant Dave
Design By: Gaurang Dave
Language: Gujarati
© All Copyrights Reserved: Kiran Patel Creations
ઓ મનમાળી છો સુખકારી...(2), આપ ગુરુહરિ મહંતસ્વામી
હો...મળ્યા શ્રી સહજાનંદસ્વામી, શ્રીજી અઢળક ઢળ્યા આવી
આજે મહંતસ્વામીના સ્વરૂપમાં, ઓ..વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં
ઓ મનમાળી છો સુખકારી, આપ ગુરુહરિ મહંતસ્વામી
હો...શ્રીજી વિચરે આ અવનિમાં, મારા ગુરુહરિ મહંતસ્વામી માં...(2)
મારા ભાગ્યના ધ્વાર ઉઘડ્યા, મારા પુણ્ય પૂરાવના ફળીયા
આજે દર્શન કરતાં મહંતના, મારા મોક્ષના ધ્વાર ઊઘડીયા...
તારું મુખડું મુજને વ્હાલું, મારા પ્રાણ જીવનથી પ્યારું
જાણે શરદપૂનમ નો એ ચાંદો, ખીલ્યો ગુણાતીત રૂડો એ ચાંદો
આજે મહંતસ્વામીના સ્વરૂપમાં, ઓ..વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં
યોગીરાજ શરણં મમઃ, પ્રમુખસ્વામી શરણં મમઃ,
મહંતસ્વામી શરણં મમઃ, ગુરુહરિ શરણં મમઃ
જેના હૈયે યોગી વસતા, સદા પ્રમુખજી હૃદયે રહેતા...(2)
એવા ગુરુહરિ મહંતસ્વામીના, રોમ રોમમાં હરિવર રહેતા
શ્રી સહજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વસતા
મારે મન કેશવ તમે વસીયા, અમે જનમ જનમના તરસ્યા
જે કોઈ દ્રષ્ટિ તમારી પાવે, એના ભવબંધન હરિ ટાળે
આજે મહંતસ્વામીના સ્વરૂપમાં, ઓ..વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં....
ઓ મનમાળી છો સુખકારી...(2), આપ ગુરુહરિ મહંતસ્વામી
હો...મળ્યા શ્રી સહજાનંદસ્વામી, શ્રીજી અઢળક ઢળ્યા આવી
આજે મહંતસ્વામીના સ્વરૂપમાં, ઓ..વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં
ઓ મંગળકારી પરમ હિતકારી, ભક્તવત્સલ સુખધામની...(2)
નવલ સ્વરૂપે હૈ અવિનાશી, વિચરી રહયા છે પ્રમુખસ્વામી
સુખ દેવાને અપાર, મહંતસ્વામી માં આજ
મુને પ્રગટ હરિ મળીયા, ગુરુ મહંતસ્વામીમાં મળીયા
મારા ભાગ્ય તણો નહિ પાર રે, દાસ કિરણને મળી ગયા નાથ રે
આજે મહંતસ્વામીના સ્વરૂપમાં, ઓ..વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં
યોગીરાજ શરણં મમઃ, પ્રમુખસ્વામી શરણં મમઃ,
મહંતસ્વામી શરણં મમઃ, ગુરુહરિ શરણં મમઃ.....(2)
ગુરુહરિ શરણં મમઃ.....
Информация по комментариям в разработке