વિવેકાનંદ વાણી મહિમા(original)||Vivekananda Vani Mahima ||Tribute to Swami Vivekananda's Teachings||

Описание к видео વિવેકાનંદ વાણી મહિમા(original)||Vivekananda Vani Mahima ||Tribute to Swami Vivekananda's Teachings||

Lyrics / Music - Sachin Dave
Keys/Chords - Rucha Dave

આપની વાતો નું ભાથું ભરી લઉં
આપની તેજ ભરી વાણી ગ્રહી લઉં

ભરમ ભેદી શબ્દો, દિવ્ય ગહન વાણી
મન ને વીંધી ને અંતર શુદ્ધ કરનારી
મનન કરી ભાવ થી ગાન કરી લઉં
આપની તેજ ભરી વાણી ગ્રહી લઉં

વક્તવ્યો ને પત્રો, આપના વાર્તાલાપો
પ્રણવ ધ્વનિ, ને આપ બ્રહ્મમૂર્તિ લાગો
વેદ વાક્યો નો અનુભવ કરી લઉં
આપની તેજ ભરી વાણી ગ્રહી લઉં

જ્ઞાન-વિજ્ઞાન, યોગ, સેવા ભક્તિ ની ગાથા
વિવેક વૈરાગ્ય વહે, શક્તિ ની છે દાતા
શરણ થઈ આપનું ધ્યાન ધરી લઉં
આપની તેજ ભરી વાણી ગ્રહી લઉં

આપની વાતો નું ભાથું ભરી લઉં
આપની તેજ ભરી વાણી ગ્રહી લઉં

સચીન દવે

#SwamiVivekananda, #Vedanta, #Hinduism, #SriRamakrishna, #Vivekananda, #gujaratigazal, #newkirtan, #newsong, #bhajan, #gujaratisong, #ramakrishnamission, #vivekanandasong

Комментарии

Информация по комментариям в разработке