(લખેલ છે)મારુ મનડુ ભજન મા ડોલે છે..ભજન છાયાબેન ના અવાજ મા..

Описание к видео (લખેલ છે)મારુ મનડુ ભજન મા ડોલે છે..ભજન છાયાબેન ના અવાજ મા..

ભજન...

મારુ મનડુ ભજન મા ડોલે છે,મારુ મન ડોલે મારુ તન ડોલે
એ તો રોકયુ કેમ રોકાય, મનડુ મારુ ડોલે છે...
મારુ મનડુ ભજન મા ડોલે છે,
રંગ રંગીલા નો લીધો છે,થોડો પીધો ને ઘણો ચઢયો છે
હવે કાના વિના ના રહેવાય મનડુ મારુ ડોલે છે
મનડુ મારુ ડોલે છે....
મને મોહન ની માયા લાગી છે, મારુ કાળજુ કોતરાઈ જાય
, મનડુ મારુ ડોલે છે...
મને ખાવા પીવાનુ કંઈ ભાન નથી,મને કામકાજ કરવા ગમે નહી
મારા દીલડા દીધા દાન,, મનડુ મારુ ડોલે છે...
મારુ મનડુ ભજન મા ડોલે છે,
મારે રાધે ગોવિંદ ગાવા છે,હુ તો સૌને ગવડાવુ છુ
હુ તો સમાધી મા લાગી જાઉ મનડુ મારુ ડોલે છે....
મનડુ મારુ ડોલે છે....
હુ તો બોલી બોલી ને થાકી જાઉ છુ, તમે જરાક સંતાઈ જાઉ છુ
હવે શુ કરવો ઉપાય મનડુ મારુ ડોલે છે....
મારુ મનડુ ભજન મા ડોલે છે,
તમે મનમા કયાય ઉતારો નહી,મારી દવા તો કયાય ન મળે
મારુ મનડુ ભજન મા ડોલે છે,
મારો ડોકટર દીનાનાથ કે મનડુ મારુ ડોલે છે,
મારુ મનડુ ભજન મા ડોલે છે,
મને કાના નો રોગ લાગ્યો છે ,મારુ મનડુ ભજન મા ડોલે છે,
મારુ મનડુ ભજન મા ડોલે છે,
અંગે અંગમા વ્યાપી ગયુ છે,એ તો માંગયુ કેમ મંગાય
મારુ મનડુ ભજન મા ડોલે છે,
મારો રામજી દુકાને બેઠો છે,મારો કનૈયો કેસ કાઢે છે
મારો હરિ મારે હાથ,મનડુ મારુ ડોલે છે
મારુ મનડુ ભજન મા ડોલે છે,
મેતો સત્સંગ મા જીવન જોડયુ છે,મને આનંદ આનંદ થાય છે
મારુ મનડુ ભજન મા ડોલે છે,
રાધા મંડળે સત્સંગ કર્યો છે,એને કાનાના દર્શન થાય
મનડુ મારુ ડોલે છે,
મારુ મનડુ ભજન મા ડોલે છે,

Комментарии

Информация по комментариям в разработке