સ્વામિનારાયણ કીર્તન ભક્તિ | Hasmukh Patadiya | સ્વામિનારાયણ ભગવાન ના લોકપ્રિય કીર્તન

Описание к видео સ્વામિનારાયણ કીર્તન ભક્તિ | Hasmukh Patadiya | સ્વામિનારાયણ ભગવાન ના લોકપ્રિય કીર્તન

#jazzmusicswaminarayan #swaminarayankirtan #hasmukhpatadiya #kirtanbhakti #mostpopular

વ્હાલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ..
આજે આપ સૌની સમક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન ના ખુબજ સુંદર અને વિખ્યાત એવા કીર્તન રજુ કરીએ છે " હસમુખ પાટડીયા " ના સ્વરમાં
આશા રાખીએ છે આપ ને આ કીર્તનો ની માળા ખુબ પસંદ આવશે.. જય સ્વામિનારાયણ🙏

સ્વર - સંગીત : હસમુખ પાટડીયા

🙏"આપ સૌને વિનંતી છે કે આપ આ કીર્તન ને સૌ મિત્રો અને પરિવાર માં શેર કરજો"🙏

Комментарии

Информация по комментариям в разработке