Ame Tara Saga Kevaye Ho Valida - DHUN MANDLI - Kiran Prajapati (અમે તારા સગા કેવાયે રે હો વાલીડા )

Описание к видео Ame Tara Saga Kevaye Ho Valida - DHUN MANDLI - Kiran Prajapati (અમે તારા સગા કેવાયે રે હો વાલીડા )

Kiran Prajapati Present....

Ame Tara Saga Kevaye Ho Valida - DHUN MANDLI - Kiran Prajapati
અમે તારા સાગા કેવાયે રે હો વાલીડા

SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: VP DIGITAL STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
DECORATION: SHREE HARI MANDAP BOTAD
SP.THANKS: MANSUKH BHAI PATEL
LABEL: KIRAN PRAJAPATI

LYRICS:
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા
રોજ તારા ગુણલા ગાયે રે હો વાલીડા
તું છો મારા કાળજાનો કટકો રે હો વાલીડા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

કોઈ દિન તને અમે લાલો રે કહીયે
કોઈ દિન તને અમે કાનો રે કહીયે
માતા જશોદા બની જઇયે રે હો વાલીડા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

માતા જશોદા બની વારના રે લઈએ
માતા જશોદા બની હાલરડાં ગાયે
કાનની નજરું ઉતારિયે રે હો વાલીડા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

જય કનૈયા લાલા કી
હાથી ઘોડા પાલકી
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

કોઈ દિન તને અમે વીરો રે કહીયે
કોઈ દિન તને અમે ભઇલો રે કહીયે
બેની સુભદ્રા બની જઈ એ રે હો વાલીડા

બેની સુભદ્રા બની રાખડી બાંધીયે
બેની સુભદ્રા બની વરણા રે લઈએ
વીરના વરણા લઈએ રે હો વાલીડા

બોલ મેરે ભૈયા તાતા થૈયા
કિશન કનૈયા બોલ મેરે ભૈયા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

કોઈ દિન તને અમે સખો રે કહીયે
કોઈ દિન તને મિત્ર રે કહીયે
મિત્ર સુદામા બની જઇયે રે હો વાલીડા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

મિત્ર સુદામા બની તાન્દુલ ખવડાવીએ
વાલાને પ્રેમે ભેટીએ રે હો વાલીડા

ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો
રાધારમણ હરે ગોવિંદ બોલો
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

કોઈ દિન તને અમે પ્રેમી રે કહીયે
કોઈ દિન તને પ્રીતમ રે કહીયે
અમે તારી રાધા બની જઇયે રે હો વાલીડા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

યમુના તીરે પાણીડાં ભરીયે
જમુનાના તીરે પાણીડાં ભરીયે
રાધા બની રાસ અમે રમીયે રે હો વાલીડા

રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી
મોહન મુરારી વાળા સે ગિરધારી
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

કોઈ કોઈ વાર તને મોહન કહીયે
કોઈ કોઈ વાર તને ગિરધર કહીયે
અમે તારી મીરા બની જઇયે રે હો વાલીડા
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા

કોઈ કોઈ વાર તને સત્સંગ માં બોલાવીએ
કોઈ કોઈ વાર તને ભજન માં બોલાવીએ
અમે તારા સખા બની જઇયે રે હો વાલીડા

મંદિર માં કોણ છે રાજા રણછોડ છે
જય રણછોડ માખણ ચોર
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
આજ કો આનંદ ભયો જય કનૈયા લાલ કી
અમે તારા સગા કેવાયે રે હો વાલીડા
રોજ તારા ગુણલા ગાયે રે હો વાલીડા
તું છો મારા કાળજાનો કટકો રે હો વાલીડા

_______________________________________________

Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli
#AmeTaraSagaKevayeHoValida #AmeTaraSagaKevaye #HoValida
#AmeTaraSagaKevaiyeReHoValida #AmeTaraSagaKiranprajapatidhun #TuChoMaraKaljanoKatkoDhun #NewSong
#ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official

▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you

Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel

આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________

Instagram:

Facebook:

------------------------------------------------------------------------------
Popular Song :-

Aavi Rudi Aambaliya ni Dal
   • AAVI RUDI AAMBALIYA NI DAL | KIRAN PR...  

Kanku chhati Kankotri -
   • KAKNU CHHATI KANKOTARI ||કંકુ છાંટી ક...  

Gatrad ma-
   • SHOBHE MAA GATRAL " શોભે માં ગાત્રાળ ...  

Ram dev Ranuja vala-
   • RAMDEV RANUJAVALA | VANITA PATEL | KI...  

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке