અહીં કરતાલ ની રમજટ થાય ભજનમાં આવોને અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે)

Описание к видео અહીં કરતાલ ની રમજટ થાય ભજનમાં આવોને અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે)

ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં પ્રભુજીના ગુણલા ગવાય ભજનમાં આવો આવોને
તમે શંકર પાર્વતી આવો ને અહીં ગણપતિના ગુણલા ગવાય ભજનમાં આવો ને
મોરિયા રે બાપા મોરિયા રે
ગણપતિ બાપ્પા મોરિયા ઘીમાં લાડુ ચો રિયા મોરિયા રે બાપા મોરિયા રે
ભાગ્યશાળી ભજનમાં આવો ને
અહીં પ્રભુજીના ગુણલા ગવાય ભજનમાં
આવોને
તમે દશરથ કૌશલ્યા આવો ને અહીં રામજી ના ગુણલા ગવાય ભજનમાં આવો ને
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ
ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં
પ્રભુજીના ગુણલા ગાઈ ભજનમાં આવો ને
તમે નંદ યશોદા આવો ને અહીં કનૈયાના ગુણ લાગ ભજનમાં આવો ને
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી
મથુરામાં કોણ છે રાજા રણછોડ છે રાજા રણછોડ છે માખણનો ચોર છે
ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં પ્રભુજીના ગુણલા ગવાય ભજનમાં આવો ને
તમે કેસરીને અંજની આવો ને અહીં હનુમાનજી ના ગુણલા ગવાય ભજનમાં
આવોને
બજરંગ બજરંગ બજરંગી જય બોલો જય બરંગબલી
તેલ ચડે સિંદૂર ચડે આંકડા ની માળા ચડે
ભાગ્યશાળી ભજનમાં આવો
અહીં પ્રભુજીના ગુણ લાગે. ભજનમાં આવો ને
તમે અજમલ મીનળદે આવો ને અહીં રામાપીરના ગુણલા ગવાય ભજનમાં આવો ને
ખમ્મા ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા
મારા હિંદવા પીર ને ઘણી ખમ્મા
ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીં પ્રભુજીના ગુણલા ભજનમાં આવો ને
તમે સંતોને ભક્તો આવો ને અહીં સત્સંગ મંડળ પુનઃ ગાય ભજનમાં આવો ને
અહીં કરતા ની રમજટ થાય ભજનમાં આવો ને
અહીં તાળીઓના તાલ લેવાય ભજનમાં આવો ને

Комментарии

Информация по комментариям в разработке