6 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા નાં પ્રયાસ ની સત્ય ધટના||gujarati story||emotional story ||

Описание к видео 6 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા નાં પ્રયાસ ની સત્ય ધટના||gujarati story||emotional story ||

હેલો! મિત્રો આ વીડિયો માં દાહોદ જિલ્લાની 1 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને હત્યા કરી.દાહોદમાં બે દિવસ પહેલાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પહેલાં ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી, જેમાં મોટો ખુલાસો થયો છે. આ ધટના ની સંપૂર્ણ વાત કરેલી છે. અને આ દિકરી ને ન્યાય મળવો જોઈએ.

વિડિયો જોવા બદલ આભાર 🙂

આવાજ સત્ય ધટના નાં વીડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.

#gujaratistory
#gujarativarta
#emotionalstory
#lessonablestories
#hearttouchingstory

Комментарии

Информация по комментариям в разработке