આ અવનીમાં અવતરી

Описание к видео આ અવનીમાં અવતરી

આ અવનીમાં અવતરી, શ્રીગોપાલ ન ગાયા ||
જઠરાથી શીદ જનમીયો, માણસની કાયા ||૧||
ત્રણસરી માળા તિલક વિના, બગલો થઈ બેઠો ||
ભક્તિ ધર્મ ધાર્યા વિના, ભવજળમાં પેઠો ||૨||
લોહ તણારે હિલોળમાં લેખું નહિ કેનું ||
કાર્ય કર્મ છુટ્યા વિના, નિકળવું શેનું ||૩||
વિષયા રસ વાલો કર્યો, મમતા નવ ત્યાગી ||
પરદારા પરધન વિશે, નિશદિન લે લાગી ||૪||
અપલક્ષણ અળગા કરી, સત્સંગ જે કરશે ||
કુશળ ભક્તિ ફળ ભાવશે, તો ભવસાગર તરશે ||૫||

Комментарии

Информация по комментариям в разработке