એક તરફ ખાખીનો ખોફ તો, બિજી તરફ જીવદયા પ્રેમી એવા Suratના IPS Usha Rada વિશે જાણો...

Описание к видео એક તરફ ખાખીનો ખોફ તો, બિજી તરફ જીવદયા પ્રેમી એવા Suratના IPS Usha Rada વિશે જાણો...

IPS ઉષા રાડા હાલ સુરત જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ છે. જ્યારથી તેઓએ સુરત જિલ્લાનો ચાર્જ લીધો છે ત્યારથી ક્રાઇમ પર લગામ લાગી છે. તેઓએ ચાર્જ લેતાની સાથે જ બે અગત્યના નિર્ણય લીધા હતા, લોકોને આત્મહત્યા કરવાથી રોકી તેમને નવું જીવનદાન આપવાનો નિર્ણય અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત કરવી. ઉષા રાડામાં ખાખી વર્દીની અંદર જીવદયા પ્રેમીનો ભાવ પણ જોવા મળે છે.

પુરી ખબર અને વિડીયો માટે લિંક
https://www.etvbharat.com/gujarati/gu...

દેશ વિદેશની ખબરો માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ http://bit.ly/ETVBharat

#UshaRada #Surat #ETVBharatGujarat

Комментарии

Информация по комментариям в разработке