BREAKING: Rakesh Asthana appointed Delhi Police Commissioner | પોલીસ કમિશનર રાકેશ અસ્થાના | ZEE News

Описание к видео BREAKING: Rakesh Asthana appointed Delhi Police Commissioner | પોલીસ કમિશનર રાકેશ અસ્થાના | ZEE News

BREAKING: Rakesh Asthana appointed Delhi Police Commissioner | પોલીસ કમિશનર રાકેશ અસ્થાના | ZEE News

અધિકારી રાકેશ અસ્થાનાની (Rakesh Asthana) દિલ્હી પોલીસ કમિશનર (Delhi Police Commissioner) તરીકે નિમણૂક કરવામાં આવી છે અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. આઈપીએસ રાકેશ અસ્થાના મૂળ ઝારખંડના રહેવાસી છે.અસ્થાના અગાઉ સીબીઆઈમાં વિશેષ નિયામક પણ રહી ચૂક્યા છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. રાકેશ અસ્થાનાને 20મી ઑગસ્ટ 2020ના રોજ બીએસફના ડીજી તરીકે (Director-General (DG) of the Border Security Force (BSF) તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ તેમને આ નવી નિયુક્તિ આપવામાં આવી છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

Комментарии

Информация по комментариям в разработке