મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 02

Описание к видео મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 02

ll પ્રકૃતિ એ માણસના ખોરાક માટે ફળ અને શાકભાજી નું સર્જન કર્યું છે. ll
કુદરતી ઉપચાર માટે જાણીતા ઓજસ લાઈફના શ્રી અતુલભાઈ શાહે શરીરની પ્રકૃતિને સમજાવી અને ખોટી રીતે લેવાતા ખોરાકથી થતા રોગ વિશે જાણકારી આપી હતી. નિરોગી રહી શકાય તેમ છે. જીવલેણ રોગને સારા પણ કરી શકાય તેમ છે. તેના માટે શરીરની સફાઈ અને ખાવાની વસ્તુઓમાં અને સમયમાં ફેરફાર કરવો પડે તેમ છે. દરેક જીવમાત્ર નો પ્રકૃતિએ ખોરાક નક્કી કરેલ છે. તેમાં માણસના ખોરાક માટે ફળ અને શાકભાજીનું સર્જન કર્યું છે. અનાજ અને રાંધેલો ખોરાક જ પેટમાં રોગનું કારણ બને છે. આહાર રોગ નું કારણ છે. તેમ યોગ્ય આહાર પણ રોગ સારા કરે છે. તેમણે નિરોગી રહેવા માટે રાત્રે અને સવારના ભોજન વચ્ચે 14 કલાક અંતર રાખવા અને સવારે નાસ્તામાં અનાજ ને બદલે ફળ અને શાકભાજી ખાવાનું જણાવ્યું હતું. બપોરે અને સાંજે ભોજન પહેલા સલાડ ખાવા વધુ લાભદાયક છે. સૂર્ય ઉર્જા જ ખરી શક્તિ આપે છે. તેથી ખુલ્લી પીઠ ઉપર તડકો લેવો તે વિટામિન- D આપે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 9822412345

Комментарии

Информация по комментариям в разработке