હરસુખભાઈની બરફ ની ડીશ એવું તે કેવું ૩ કલાક માં બધું વેચાઈ જાય Mahavir ice dish varachha surat food

Описание к видео હરસુખભાઈની બરફ ની ડીશ એવું તે કેવું ૩ કલાક માં બધું વેચાઈ જાય Mahavir ice dish varachha surat food

હરસુખભાઈની બરફ ની ડીશ એવું તે કેવું ૩ કલાક માં બધું વેચાઈ જાય Mahavir ice dish varachha surat food
#streetfood #suratfood #food

Mahaveer Ice dish (gola)
Opp unnati and maharaja farm
Gurukrupa garege
Simada naka brts road
Sarthana surat -395006
6359516743


કેમ છો ? સ્વાગત છે તમારા દરેક નું આપણી ચેનલ 'ધ પાક્કા ફૂડી'માં
આજે આપણે આવી ગયા છીએ મહાવીર આઈસ ડીશ. ઠેકાણાની વાત કરું તો આવેલું છે સુરતના સીમાડાનાકા, બી.આર. ટી .એસ રોડ, ઉન્નતિ ફાર્મ ની સામે જ છે 'મહાવીર આઈસ ડીશ' અને સાંજે ૮:૩૦ પછી ખુલે છે. હરસુખ ભાઈ જેતપુરના છે અને ૩ કલાક માં ધંધો કરી લે અહ્યા.

આજે આપણે ટેસ્ટ કરીશું મહાવીર સ્પેશ્યલ ડીશ. સૌથી પેલા ડીશ માં બરફ લઇ ને ગોઠવ્યું છે. અલગ અલગ ચાર ફ્લેવરમાં રસો નાખ્યો. ફાલસા ફ્લેવર નાખ્યો છે. કાજુ,બદામ,પિસ્તા,ચેરી અને દૂધ રબડી અને ચોકલેટ નું મિક્ષ્ચર. બરફ ખાવાની માજા આવી ગયી છે.

હરસુખ ભાઈ બધું જ ઘરે બનાવે છે . ગળપણ અને સુગર લેવલ નું પણ ધ્યાન રાખે છે. જેથી બાળકો પણ શાંતિ થી ખાઈ શકે. જવા જેવી જગ્યા છે. આમ પણ અત્યારે ગરમી નો પારો દિવસે દિવસે વધે છે.

Комментарии

Информация по комментариям в разработке