વારે વારે સપનામાં આવે રે છોટો સો કનૈયો...//કીર્તન લખેલું છે//

Описание к видео વારે વારે સપનામાં આવે રે છોટો સો કનૈયો...//કીર્તન લખેલું છે//

જય શ્રીકૃષ્ણ મિત્રો નમસ્કાર🙏🙏
મારી આ જય દ્વારિકાધીશ કીર્તન માલા ચેનલમાં બધા વ્યુવર્સ મિત્રોનુ સ્વાગત છે.
આપનો સહકાર મારા માટે મૂલ્યવાન છે.
મારી ચેનલ ની મુલાકાત લેતા બધા મિત્રોનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર.
કૃષ્ણ પરમાત્મા આપની હરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના
#ayodhya#radheradhe#krishnaleela#videos#viralvideo#gokul#krisna#sitaram#ramayan#videos#viral#rammandir#radhakrishna#bhajan
#bhajans#bhaktisong#ahirt#satsang#satsang_bhajan#gujratibhajan#ahir#sitaram#kirtan#newsong#song#god_song#geet#mahabharat#song#gujarati#gujratibhajan#radhakrishnabhajan#radheshyam #jay_dwarikadhish_kirtan_mala#bhajankirtan#akadashi#bhaktisong#bhajan#harharmahadev#bholenath#shivshankar#shivshakti#bhola#rameshwaram#somanath#mahadev#shivaji#bhutnath#vishwambhar#RDC_Bhakti_Sagar#share
વારેવારે સપનામાં આવે રે છોટો સો કનૈયો
સપનામાં આવે મારી નીંદર ઉડાડે

નીંદર ઉડાડે મને મોરલી બતાવે
મોરલીના સૂર સંભળાવે રે છોટો શો કનૈયો

વારેવારે...
નીંદર ઉડાડે મને ગોકુળ બતાવે
ગાયો ના દર્શન કરાવે રે છોટો સો કનૈયો

વારેવારે...
સપનામાં આવે મને વૃંદાવન દેખાડે
વૃંદાવનમાં રાસ રમાડે રે છોટો શો કનૈયો

વારેવારે...
સપનામાં આવે મને દ્વારિકા દેખાડે
વાવટા ના દર્શન કરાવે રે છોટો શો કનૈયો

Комментарии

Информация по комментариям в разработке