TUM SHARNAGAT AAYO SHREE VALLBH

Описание к видео TUM SHARNAGAT AAYO SHREE VALLBH

Raag Mishra Khamaj Kalyan -
Shree Vallabh Pad
Tum Sharnagat Aayo Shree Vallabh
by Kirtankar Vitthaldas Bapodara
Please Like, Subscribe and Share with friends and Vaishnavs for this type of Bhavatmak and Pushtimagiya Haveli Sangeet,
કવિ કહે છે, અતિ વ્હાલા એવા હે શ્રી વલ્લભ આપને શરણે આવ્યો છું .આપના મુખકમલ ના દ્દર્શન કરતાં જે સુખ પ્રાપ્ત થાય છે એ તો અનિવર્ચનીય છે ,જેની ગણના કરતાં જીભ થાક્તી જ નથી છતાં પણ તેનો પાર પામી શકાતો નથી .આપની અત્યંત કૃપા પોતાના સ્વકીય જીવો પર છે કે તેમના ઉદ્ધારની ચિંતા આપે પવિત્રા એકાદશીને દિવસે કરી ત્યારે સાક્ષાત શ્રી ગોકુલેશ, શ્રી ગોવેર્ધન ધરે પ્રગટ થઈને જીવોને પોતાનો સબંધ બ્રહ્મસબંધ દ્વારા સેવાધિકાર આપીને કરાવ્યો .ઉપરાંત શ્રીમદ ભાગવતનું યથાર્થ અને ગુઢ સ્વરસ્ય સુબોધિનીજી દ્વારા પ્રગટ કર્યું અને પુષ્ટિપથ એટલે કે પ્રભુની કૃપા અનુગ્રહનો માર્ગ હ્ર્દયારૂઢ કરાવ્યો.
કવિ ઉગ્ર કહે છે કે આવા શ્રી લક્ષ્મણ નંદનનું સ્વરૂપ એટલું ગુઢ છે કે કેવલ સંસારની કામનાથી રહિત ભગવદ ભાવ ભગવદ રસ થી યુક્ત એવા ભાવુક અને રસીકજનોના જ મનમાં પોતાના રસાત્મક ભાવાત્મક સ્વરૂપ પ્રત્યે રતિ ઉત્પન્ન કરી.

Комментарии

Информация по комментариям в разработке