Paresh Goswami Varsad Ni Aagahi :Gujarat માં હવે મેઘ મચવાશે તાંડવ, જુઓ કયા જિલ્લાઓ RED ALERT પર LIVE

Описание к видео Paresh Goswami Varsad Ni Aagahi :Gujarat માં હવે મેઘ મચવાશે તાંડવ, જુઓ કયા જિલ્લાઓ RED ALERT પર LIVE

Paresh Goswami Varsad Ni Aagahi : Gujarat માં હવે મેઘ મચવાશે તાંડવ, જુઓ કયા જિલ્લાઓ RED ALERT પર| Gujarat Tak
#GTWeatherUpdate

#pareshgoswami #gujarattak #GujaratTak #Gujaratinews #pareshgoswami #gujaratrain #rainupdate

છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Комментарии

Информация по комментариям в разработке